કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati)

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577

#સુપરશેફ4

#સુપરશેફ4

વધુ વાંચો

તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati)

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577

#સુપરશેફ4

#સુપરશેફ4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3નાના બાઉલ ચોખા
  • ઓરેન્જ રાઈસ માટે ➡️
  • 3મિડિયમ સાઈઝના ટામેટાં
  • 1 ચમચીલાલ મરચું
  • 1/4હળદર
  • 1/2ચમચી ધાણાજીરું
  • 2 ચમચીઘી
  • હિંગ
  • 1લીલું મરચું ચોપ
  • મરી સ્પ્રિંકલ કરવા
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર
  • વ્હાઇટ રાઈસ માટે ➡️
  • 10 ચમચીઘી
  • 2 ચમચીજીરુ
  • ગ્રીન રાઈસ માટે ➡️
  • 100 ગ્રામકોથમીર
  • 8-10લીલા મરચાં
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ધોઈ ને 1 કલાક પલાળી રાખો કલાક પછી મીઠુ નાખી રાઈસ ને 80% કુક કરી લો અને કોઇ પણ પહોળા વાસણમાં ઠંડો થવા મુકી દો ઠંડો થાય એટલે એક તપેલી માં કાઢી સાઈડમાં મુકી દો

    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઓરેંજ રાઈસ માટે પહેલા એક પેનમાં ઘી મુકી ગરમ થાય એટલે હિંગ નાખી ટામેટાં ની ગ્રેવી નાખી 5 મીનીટ માટે થવા દો પછી રાઈસ નાખી.બધો મસાલો નાખી અને છેલ્લે ચોપ ટામેટાં અને મરચાં નાખી કોથમીર નાખી ગેસ બંધ કરી દો અને ઢાંકી સાઈડમાં મુકી દો

    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પ્લેન રાઈસ માટે એક બીજા પેનમાં ઘી મુકી જીરુ નાખી રાઈસ નાખી બધુ મિક્સ કરી ઢાંકીને સાઈડમાં મુકી દો

    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રીન રાઈસ માટે કોથમીર અને મરચાં ની મીઠુ નાખી પેસ્ટ બનાવી લો હવે એક પેનમાં ઘી મુકી પેસ્ટ નાખી 2 થી 3 મીનીટ થવા દો ઘી છૂટે એટલે રઈસ નાખી જરુર પડે મીઠું નાખી બધુ બરાબર મિક્સ કરી લો

    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પ્લેટમાં પહેલા ઓરેંજ પછી વ્હાઇટ અને છેલ્લે ગ્રીન રાઈસ મૂકો વચ્ચે કાકડી અને એની ઉપર ચકફૂલ મુકી ગાર્નીશ કરો

    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577
પર August 03, 2020 15:24

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
November 30, 2022 13:08
Fantastic and superb presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બેક્ડ વેજી રાઈસ વિથ બેસિલ પોટેટો
  2. સેવ ખમણી (sev khamani recipe in gujarati)
  3. ખીર(kheer recipe in gujarati)
  4. દહીં વડા(Dahi vada recipe in Gujarati)
  5. મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
  1. ઢોસા, ઈડલી પ્લેટર(7 ટાઇપ)
  2. ગીલ એ ફીરદોસ (Gil-e-firdaus recipe in gujarati)
  3. કોપરા ની સીંગ લાડુ(kopara sing ladu recipe in gujarati)
  4. ગુલાબ જાબુ(gulab jambu recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13321626
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close