કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો

ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કિલોબાફેલા બટાકા
  • ૧૦૦ ગ્રામ તપખીર નો લોટ
  • ૧૦૦ ગ્રામ શેકેલા સીંગદાણા નો ભૂકો
  • ૫૦ ગ્રામ નાળીયેર નો ભૂકો
  • ૩ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચીખાંડ
  • ૨ ચમચીલીંબુ નો રસ
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચીમરચું
  • ૧/૨ ચમચીતજ લવિંગ નો ભૂકો
  • તલ પસંદ મુજબ
  • તળવા માટે તેલ
  • ટુકડા૫-૬ કાજુ ના નાના
  • કોથમીર
  • ૨ખૂબ જ બારીક સમારેલા લીલાં મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સીંગદાણા નો ભૂકો નાળિયેર નો ભૂકો અને ઉપર મુજબ ના મસાલા મિક્સ કરો અને ત્યાર બાદ તેમ બાફેલા બટાકા નો થોડો માવો ઉમેરી આં મિશ્રણ નો લોટ બાંધો જે પેટીસ ના સ્ટફિંગ માટે તૈયાર થશે.

    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અહી પેટીસ માટે નુ સ્ટફિંગ બની ને તૈયાર છે. ત્યાર બાદ તેના ગોળ લૂઆ બનાવો.

    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બહાર નુ લેયર બનાવવા માટે તપકિર નો લોટ લઈ તેમાં બાફેલા બટાકા નો માવો ઉમેરો અને સહેજ પણ પાણી વગર માત્ર બાફેલા બટાકા વડે જ લોટ બાંધો.

    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અહી પેટીસ ના બહાર નાં લેયર માટે નો એકદમ સોફ્ટ લોટ તૈયાર છે

    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે થોડો લોટ લઈ નાની પૂરી જેવો હાથ વડે જ આકાર આપી તેમાં સ્ટફિંગ ના લૂઆ ઉમેરી તેને એકદમ બરોબર રીતે પેક કરો. જો જરાક પણ ખૂલું રહી જસે તો બધો મસાલો બહાર તેલ મા નીકળી જશે જે તેલ પણ ખરાબ કરશે અને બીજી પેટીસ નો દેખાવ પણ બગડશે.

    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પેટીસ ને તપકીર ના લોટ મા મિક્સ કરી દો જેથી લેયર થોડું ક્રિસ્પી પણ સોફ્ટ બનશે.

    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અહી બધી પેટીસ તળવા માટે એકદમ તૈયાર છે.

    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેને તળી લો. ધીમી ફૂલ આચ કરી તળતા જવું જો એકદમ ફૂલ આંચ પર પહેલે થી તળવા મા આવશે તો કલર ખૂબ ડાર્ક થઈ જશે.

    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ...સોફ્ટ અને સુપર ટેસ્ટી ફરાળી પેટીસ. જે ઘરે જો આં રીત થી બનાવવામાં આવે તો એકદમ બજાર જેવો જ ટેસ્ટ અને દેખાવ આપશે. ચટણી સાથે સર્વ કરો.

    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ફરાળી પેટીસ (Farali patis recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર August 02, 2020 04:16

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 03, 2020 06:12
Swadist 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Farali Patties Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
  2. કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
  3. ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
  4. મગની દાળ ના ઢોકળા(magdal dhokala in Gujarati.)
  5. પનીર મોતી પુલાવ(paneer moti pulav recipe in gujarati)
  1. સોઈતું (soeetu recipe in Gujarati)
  2. દાળ ફ્રાય અને જીરા રાઈસ (dal fry and Jira rice recipe in gujarati)
  3. બ્રાઉન રાઇસ કબાબ (brown rice kababs recipe in Gujarati)
  4. બોમ્બે સ્ટાઈલ તવા પુલાવ વીથ રાયતા(Tava pulav recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13324370
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close