બોમ્બે સ્ટાઈલ તવા પુલાવ વીથ રાયતા(Tava pulav recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

બોમ્બે સ્ટાઈલ તવા પુલાવ વીથ રાયતા(Tava pulav recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ લોકો
  1. ૨ કપબાસમતી ચોખા
  2. ૩ નંગડુંગળી
  3. ૧ નંગટામેટાં
  4. ૧ નંગલીલુ મરચું
  5. ૧/૨ નંગકેપ્સિકમ
  6. ૫ નંગલસણ કળી
  7. ૫૦ ગ્રામ પનીર
  8. ૧/૨ કપલીલા વટાણા
  9. ૧ નંગબટેટા
  10. ૧/૨ નંગકોબી
  11. નાના ટુકડો આદુ
  12. ૨ ટે સ્પૂનતેલ
  13. ૨ ટે સ્પૂનઘી
  14. મીઠું જરૂર મુજબ
  15. ૧ ટી સ્પૂનપાવભાજી મસાલા
  16. ૧ ટી સ્પૂનલાલ મરચું
  17. ૧ ટી સ્પૂનધાણા જીરુ
  18. ૨ ટે સ્પૂનકોથમીર
  19. ૧ નંગતજ, તમાલપત્ર
  20. ૧ ટી સ્પૂનજીરુ
  21. ૧ નંગલીંબુ રસ
  22. ૧ નંગગાજર
  23. ૨ ટી સ્પૂનકસુરી મેથી
  24. કુકુમ્બર રાયતા
  25. ૧ કપદહીં
  26. ટી મરી પાઉડર
  27. મીઠું જરૂર મુજબ
  28. ૧ નંગકાકડી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. પછી ચોખા ને પલાળી ૩૦ મિનિટ રાખો. પછી તેને બાઉલમાં મીઠું નાખીને બાફી લો.

  2. 2

    પછી બધા વેજીટેબલ ને ધોઈ ને ખમણી લો. બટાકા અને વટાણા બાફી લો.

  3. 3

    હવે આદુ, મરચા, લસણ ના નાના પીસીસ કરી દો. ગેસ પર એક મોટુ તવા અથવા લોયુ મુકો. તેમા તેલ, ઘી નાખી તજ, જીરુ,તમાલપત્ર,આદુ, મરચા, લસણ સાંતળી લો. પછી તેમા બધા વેજીટેબલ, મીઠું નાખીને હલાવો.

  4. 4

    પછી બધા મસાલા નાંખી મિક્સ કરો. ૩ મિનિટ સુધી ધીમે તાપે ચડવા દો. પછી ક્રશર થી ક્રશ કરો. પછી પનીર નાખી મિક્સ કરો.

  5. 5

    હવે રાઈસ થોડા ઉમેરી હલાવો પછી બાકીના રાઈસ ઉમેરો. મિક્સ કરો.

  6. 6

    પછી ગેસ બંધ કરી લીંબુ નાખીને હલાવો. રેડી છે તવા પુલાવ. હવે કાકડી ખમણી ને દહીં મા નાખી મિક્સ કરો. પછી મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો.

  7. 7

    રેડી છે કુકુમ્બર રાયતા અને બોમ્બ સ્ટાઈલ સ્પાઈસી અને પ્લેટ મા ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes