કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

સૂપરશેફ ૪
#માઇઇબુક

સૂપરશેફ ૪
#માઇઇબુક

વધુ વાંચો

મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

સૂપરશેફ ૪
#માઇઇબુક

સૂપરશેફ ૪
#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ થી ૧/૨ કલાક
૭ થી ૮ વ્યક્તિ
  • ઢોસા ના ખીરા માટે
  • ૭૫૦ ગ્રામ બાફ્યા ચોખા
  • ૨૫૦ ગ્રામ અડદની દાળ
  • મીઠું
  • તેલ (ઢોસા બનાવવા)
  • મસાલા માટે
  • નંગબાફેલા બટેટા ૧૦ થી ૧૨
  • ૩-૪ ડુંગળી સમારેલી
  • ૧લીલું મરચું ઝીણું સમારેલું
  • ૧ટામેટું ઝીણું સમારેલું
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ (૧/૨ ચમચી)હળદર
  • ૧/૨ ચમચીમરચું
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીગરમ મસાલો
  • લીંબુ નો રસ
  • કોથમીર
  • વઘાર માટે
  • 1/2 ટી સ્પૂનરાઈ,
  • 1 સ્પૂન અજમો
  • સંભાર માટે
  • ૧ નાની વાટકીતુવેર દાળ
  • ૧/૨ વાટકીચણાની દાળ
  • ૧/૨ વાટકીઅડદની દાળ
  • ૨ ચમચીમસુરી દાળ
  • ૨રીંગણાં સમરેલા
  • ૨બટેટા સમારેલા
  • ૧ નંગટામેટું સમારેલું (દાળ સાથે બાફી લેવું.)
  • ૨ નંગડુંગળી સમારેલી
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૪ ચમચીમરચું
  • ૨ ચમચીગરમ મસાલો
  • હળદર ૧ ૧/૨ ચમચી
  • ૩ ચમચીધાણાજીરું
  • ૨ ચમચીલીંબુનો રસ
  • કોથમીર
  • વઘાર માટે
  • તેલ,રાઈ,જીરું,હિંગ,લીમડો,સૂકા લાલ મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ થી ૧/૨ કલાક
  1. 1

    ચોખા અને દાળને અલગ અલગ પાણીમાં પલાળી દો સવારે બધું પાણી નિતારી થોડું થોડું દહીં નાખી મિક્સરમાં પીસી લો પછી જરૂર મુજબ છાશ કે પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો મીઠું સ્વાદ મુજબ ઉમેરો અથવા બનાવતી વખતે ઉમેરવું

    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કૂકરમાં બધી દાળ રીંગણા બટેટા અને ટમેટૂ બાફી લો. બધું બફાઈ જાય એટલે ક્રશ કરી લો

    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક તપેલીમાં તેલ મૂકી રાઈ જીરું હિંગ લીમડો અને સુકા મરચા નો વઘાર કરો પછી તેમાં બધા સુકા મસાલા કરો મસાલા તેલ માં ચડી જાય એટલે બાફેલી દાળ ઉમેરી દો ઉપરથી લીંબુ અને કોથમીર નાખી દો તૈયાર છે ગરમ ગરમ સંભાર

    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટેટા બાફી લો અને તેના નાના પીસ કરી લો ડુંગળી ટમેટું લીલુ મરચું ઝીણું ઝીણું સમારી રાખો

    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક તપેલીમાં તેલ મૂકી રાઈ જીરું હિંગ લીમડો નાખો અને ડુંગળી સાંતળો પછી તેમાં ટમેટુ ઉમેરી દો ડુંગળી ટમેટું ચડી જાય એટલે બધા મસાલા કરી મસાલા ચડવા દો અને બાફેલા બટેટા ઉમેરી લીંબુનો રસ અને કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરો

    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નોન-સ્ટિક સાફ કરી તેના પર ખીરું પાથરો.ફૂલ આંચ પર ચડવા દાઈ ફરતી કિનારી એ તેલ મૂકી ઉથલાવી લો ઘરના ખીરા થી એકદમ સરસ ક્રિસ્પી ઢોસો બને છે જરૂર ટ્રાય કરજો અને ફ્રેન્ડ મારી બંને ચટણીની રેસીપી હું આના પછી પોસ્ટ કરું છું ચટણી સાથે ઢોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે જરૂર ટ્રાય કરજો

    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર August 06, 2020 11:28
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થેકુઆ (Thekua)
  2. લીલા નાળિયેર નો કોપરા પાક(lila narial no koparapaak recipe in gujarati)
  3. ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
  4. ભાજી શાક (bhaji saak recipe in gujarati)
  5. ડોનટ્સ (Donuts recipe in gujarati)
  1. ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)
  2. કોકોનટ રોલ(coconut roll recipe in gujarati)
  3. સિન્નમોન રોલ (Cinnamon rolls recipe in gujarati)
  4. ટીકી(tikki recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13326832
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close