ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#માઇઇબુક
#ઉપવાસ
આ નાનખટાઈ ઓછા અને ઘરમાં મળી રહે તેવા ઘટકોથી,ખૂબ જ ઝડપ થી ઓછા સમયમાં બની જાય છે.સ્વાદમાં પણ ખૂબ જ સારી ક્રિસ્પી બને છે.....

ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)

#માઇઇબુક
#ઉપવાસ
આ નાનખટાઈ ઓછા અને ઘરમાં મળી રહે તેવા ઘટકોથી,ખૂબ જ ઝડપ થી ઓછા સમયમાં બની જાય છે.સ્વાદમાં પણ ખૂબ જ સારી ક્રિસ્પી બને છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ થી ૫ વ્યક્તિ
  1. ૨ (૧/૨ વાટકી)રાજગરાનો લોટ
  2. ૧/૪ વાટકીઘી
  3. ૧/૪ વાટકીદળેલી ખાંડ
  4. ઈલાયચી પાઉડર
  5. સજાવટ માટે
  6. બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘી લઈ તેમાં ખાંડ મિક્સ કરો.બંને ખૂબ જ હલાવો,એકદમ સફેદ દેખાવ લાગે ત્યાં સુધી હલાવવું.

  2. 2

    ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર નાખી રાજગરો ઘીમે ઘીમે ઉમેરતા જાવ.વ્યવસ્થિત મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ તમને જરૂર લાગે તો ફ્રીઝમાં ૧૦ મિનિટ માટે સેટ થવા મૂકી દો, નહિ તો હાથ ઘી થી ગ્રીસ કરી લીંબુ જેટલો લોટ લઈ ગોળ વાળી અને જરા દબાવી દો.

  4. 4

    કૂકરમાં કરો તો રિંગ અને સીટી કાઢી અગાઉ મીઠું નાખી ૧૦ મિનિટ પહેલા ધીમી આંચ પર ગરમ કરવા મૂકો,અને ૩૦ થી ૩૫ મિનિટ થવા દો. ઓવેનમાં ૧૮૦° પર ૧૦ મિનિટ પ્રેહીટ મા મૂકો.

  5. 5

    તૈયાર છે આપણી ફરાળી નાનખટાઈ.....કડક અને ક્રિસ્પી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes