કોકોનટ રોલ(coconut roll recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં કોપરાનું છીણ લો તેમાં મિલ્ક પાઉડર કંડેન્સમિલ્ક વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લોટ જેવું બાંધી લો હવે લોટના 2ભાગ પાડી લો હવે એક ભાગમાં કેસરી ફૂડ કલર નાખો અને મિક્સ કરી લો હવે જે સફેદ ભાગ છે તેને લાબું કરી ચોરસ સેપ આપો અને કેસરી ભાગને વણી લો અને વચ્ચે સફેદ ભાગ મૂકી બધી બાજુ ફિટ કરી દો અને બટર પેપરમાં મૂકી ટાઈટ ફિટ કરી ડીપફ્રીઝમાંઅડધો કલાક માટે મૂકી દો પછી સેટ થઇ જાય એટલે ઉપર વરખ લગાવી કાપી લો અને સર્વિસ પ્લેટમાં લઇ લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ રોલ (Coconut rolls recipe in gujarati)
Hello , friends રક્ષાબંધન આવી રહી છે તો મે તો સ્વીટ બનાવી તમે બનાવી કે નઈ..??😊😋 Janki Kalavadia -
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi -
-
તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)
#india2020#cookpadindia#cookpadgujરાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,નો ચાસણી. Neeru Thakkar -
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati)
#DTR આજે મે ગેસ ના ઉપયોગ વગર મીઠાઈ બનાવી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરે તો બધા ને બહુ ભાવી તમે પણ ટ્રાય કરી જોવો આ મીઠાઈ hetal shah -
-
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
-
-
-
-
કોકોનટ પેંડા(coconut penda in gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૭5 મિનિટ માં બનતો પ્રસાદ ખૂબ જ ટેસ્ટી. Kinjal Kukadia -
-
કોકોનટ ગુલકંદ મીઠાઈ(Coconut gulkand mithai recipe in gujarati)
આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે.ગુલકંદ અને કોકોનટનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)
ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ Parul Patel -
-
-
-
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
-
-
-
-
ત્રિરંગી વેનિલા કૂકીઝ(venilla trayo cookie RecipeIn Gujarati)
મે અહી સેફ નેહા મેમ્ એ બનાવેલી હાર્ટ સેપ વેનીલા કૂકીઝ ની રીત થી આ ત્રિરંગી વેનિલા કૂકીઝ બનાવી છે. બહુ જ સરળ અને ટેસ્ટી બને છે.#noovenbaking#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
એગલેસ કોકોનટ મેકરુન્સ (Coconut macaroons recipe in Gujarati)
મેકરૂન એક નાના બિસ્કીટ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બદામનો પાવડર, કોપરું કે બીજા સુકામેવાના પાવડર માંથી બનાવી શકાય. એમાં અલગ અલગ પ્રકારના ફ્લેવર કે રંગ પણ ઉમેરી શકાય. ગ્લેઝs ચેરી, જામ કે ચોકલેટ કોટીંગ નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક અને કોપરા ના છીણ નો ઉપયોગ કરીને એગલેસ મેકરૂન્સ બનાવ્યા છે જે દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.આ મેકરૂન્સ બહારથી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ હોય છે.#RB2#cookpadindia#cookpad_gu spicequeen -
-
કોકોનટ બરફી(coconut barfi in Gujarati)
#માઇઇબુકપોસ્ટ૨૦અલુણા વ્રત અને અગિયારસ માં સૌને ભાવતી મીઠાઈ. Kinjal Kukadia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13358368
ટિપ્પણીઓ