ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)

Bhagyashree Yash @Yashshree_91291
ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘી લઈ તેમાં ખાંડ મિક્સ કરો.બંને ખૂબ જ હલાવો,એકદમ સફેદ દેખાવ લાગે ત્યાં સુધી હલાવવું.
- 2
ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર નાખી રાજગરો ઘીમે ઘીમે ઉમેરતા જાવ.વ્યવસ્થિત મિક્સ કરો.
- 3
ત્યારબાદ તમને જરૂર લાગે તો ફ્રીઝમાં ૧૦ મિનિટ માટે સેટ થવા મૂકી દો, નહિ તો હાથ ઘી થી ગ્રીસ કરી લીંબુ જેટલો લોટ લઈ ગોળ વાળી અને જરા દબાવી દો.
- 4
કૂકરમાં કરો તો રિંગ અને સીટી કાઢી અગાઉ મીઠું નાખી ૧૦ મિનિટ પહેલા ધીમી આંચ પર ગરમ કરવા મૂકો,અને ૩૦ થી ૩૫ મિનિટ થવા દો. ઓવેનમાં ૧૮૦° પર ૧૦ મિનિટ પ્રેહીટ મા મૂકો.
- 5
તૈયાર છે આપણી ફરાળી નાનખટાઈ.....કડક અને ક્રિસ્પી.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13358231













ટિપ્પણીઓ