રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Foram Vyas @cook_24221654
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને તપેલીમાં લઈ એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે ફ્લેમ સ્લો કરી લીંબુનો રસ એડ કરો., અને દૂધ ને સતત હલાવતા રહો.
- 2
દૂધ માં થી પનીર છૂટું પડે એટલે એક કોટન ના કપડાં ની મદદ થી ગાળી લો., અને ૧ કલાક સુધી કપડા ને ગાંઠ વાળી હેંગ કરી રેહવા દો. પછી પનીર ને ૧૫-૨૦ મીનીટ સુધી મસળી તેના ગોળા વાળી લો.
- 3
ચાસણી માટે ખાંડ માં પાણી એડ કરો અને ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળો પછી તેમાં રસગુલ્લા એડ કરી ઢાંકીને ૧૦ મીનીટ ઉકળવા દો.
- 4
૧૦ મીનીટ પછી એક વાર ઢાંકણ ખોલી રસગુલ્લા ને સહેજ હલાવી - ઢાંકીને ૫ મીનીટ ઉકળવા દો.
- 5
રસગુલ્લા તૈયાર છે.. સહેજ ઠંડા થાય એટલે ૧ કલાક ફીજ માં મૂકી., કેસર થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 6
- 7
Happy Cooking Friends 😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13376105















ટિપ્પણીઓ (7)