ફાફડા(Fafda recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#સાતમ
#પોસ્ટ ૫
પરંપરાગત બેસન ફાફડા હુ નાનપણથી છઠ્ઠ અને સાતમ મા ખાવ છુ. મારા મમ્મી બનાવતા હતા અને મારા સાસુમા એ શીખવાડેલ છે.

ફાફડા(Fafda recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સાતમ
#પોસ્ટ ૫
પરંપરાગત બેસન ફાફડા હુ નાનપણથી છઠ્ઠ અને સાતમ મા ખાવ છુ. મારા મમ્મી બનાવતા હતા અને મારા સાસુમા એ શીખવાડેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ લોકો
  1. ૧ કપચણાનો લોટ
  2. ૨ ટી સ્પૂનતેલ મોણ માટે
  3. ૧ ટે સ્પૂનઅજમા
  4. ૧ ટી સ્પૂનહળદર
  5. ૧ ટી સ્પૂનહીંગ
  6. ૧ ટી સ્પૂનશેકેલું જીરુ પાઉડર
  7. મીઠું જરૂર મુજબ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. હવે એક બાઉલમાં લોટ, અને બાકીના બધા મસાલા નાંખી મિક્સ કરો.

  2. 2

    હવે અજમા ને હાથ થી ચોળી ને નાખો.

  3. 3

    તેલ મોણ દહીં લોટ મિક્સ કરો.

  4. 4

    હવે ૧/૨ કપ પાણી નાખી લોટ બાંધી લો.

  5. 5

    મિડીયમ સોફ્ટ લોટ બાંધી લો. પછી થોડુ તેલ નાખી મસળી લો. હવે લોયા મા તેલ તળવા માટે ગરમ કરો. લોટ ના લુવા વાળી લો. ગેસ પર તેલ ગરમ કરો.

  6. 6

    પછી મોટી રોટલી વણી, કાંટા ચમચી થી હોલ પાડી લો. જેથી ફાફડા ફુલે નહી અને ક્રિસ્પી થાય. હવે તેલ મા બંને બાજુએ તળી લો. મિડીયમ તાપે તળવુ.

  7. 7

    હવે બીજો શેઈપ આપી દો. લાંબા કાપા પાડી તળી લો.

  8. 8

    રેડી છે ફાફડા જે ચા સાથે નાસ્તા મા પણ ચાલે. અને બપોરે જમવા મા પણ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes