કાજુ મટર પનીર

રાંધવાની સૂચનાઓ
- 1
કાજું મટર પનીર બનાવા માટે પેલા ટમેટાં ને પીસી પેસ્ટ બનાવી અને વટાણા બાફી લેવા આદૂ લસણની નિ પેસ્ટ બનાવી મરચાં ઝીણા સમારી લેવા ડુંગળી ઝીણી સમારી લેવી મગજ તરી ના બી ની પેસ્ટ બનાવી
- 2
હવે એક પેન અથવા કડાઈ થોડું તેલ ગરમ કરી તેમા કાજુ સોનેરી કલર ના થાય તેવા સાંતળો હવે તેને કાઢી તે તેલ મા પનીર ના ટુકડાં નાંખી તેને પણ સાંતળી લેવા
- 3
હવે કડાઈ મા 4 ચમચા તેલ મુકી તેમા જીરૂ હીંગ તજ લવિંગ કરિપતા નો વઘાર કરી તેમા આદૂ લસણની ની પેસ્ટ નાખી ડુંગળી નાંખી સાંતળવું પછી તેમાં મગજ્તરી ના બી ની પેસ્ટ અને કસુરી મેથી અને ટમેટાની ગ્રેવિ નાખી બરાબર ચડવા દેવુ
- 4
હવે તેમા મરચું મીઠું હળદર ધાનજીરુ કિચન કિંગ મસાલો નાખી ચપટી ખાંડ નાખવી પછી અ મસાલો બરાબર ચડી જાય એટલે તેમા કાજું મટર અને પનીર નાખી ઉપર થોડું ક્રીમ નાખી બરાબર મિક્સ કરવું
- 5
ખુબજ ટેસ્ટી પંજાબી કાજુ મટર પનીર નુ શાક બનશે તેને પરોઠા,રોટી,કુલચા કે નાન સાથે પિરસવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi -
-
-
-
મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
મેથી મટર પનીર એ સફેદ ગ્રેવી માં બનતી સબ્જી છે જે રોજ બરોજ બનતી પનીર ની સબ્જી કરતા ઘણી અલગ છે. આ સબ્જી દેખાવે જ નહિ પણ સ્વાદ અને ફ્લેવર માં પણ એકદમ અલગ પડે છે જે આપણા ભોજન ને એક રિફ્રેશિંગ ચેન્જ આપે છે. શિયાળા ની ઋતુ માં આ સબ્જી બનાવવામાં આવે તો એને સ્વાદ ખુબ જ વધી જાય છે કેમકે શિયાળા માં મેથી અને વટાણા બંને ખુબ જ તાજા મળતા હોય છે. બનાવવા માં સરળ અને સ્વાદ થી ભરપૂર એવી આ ક્રિમી અને માઈલ્ડ સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા છે.#MW4 spicequeen -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
-
-
-
-
-
-
કોનૅ કાજુ મસાલા(corn kaju masala recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#મોન્સૂન સ્પેશિયલ#પોસ્ટ 20 Nayna prajapati (guddu) -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)
#PANEERANGARA#FFC7#WEEK7#PANEER#PANJABI#SABJI#DINNER#jain#COOKPADINDIA#COOKPADGUJRATI પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ