ધુધની (Ghughni)

#ઇસ્ટ
પરંપરાગત પૂર્વીય ભારતીય શૈલી માં, ગ્રેવી મા બનાવેલ, કાળા ચણા/ દેશી ચણા , અથવા સફેદ વટાણા નું સાંજનો નાસ્તો.
મમરા અથવા પુરી અથવા ધુસ્કા સાથે પીરસવા આવે છે.
ધુધની (Ghughni)
#ઇસ્ટ
પરંપરાગત પૂર્વીય ભારતીય શૈલી માં, ગ્રેવી મા બનાવેલ, કાળા ચણા/ દેશી ચણા , અથવા સફેદ વટાણા નું સાંજનો નાસ્તો.
મમરા અથવા પુરી અથવા ધુસ્કા સાથે પીરસવા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાળા ચણા ને ઘોઈ અને પાણી માં રાત ભર પલાળી રાખો. ચપટી સોડા નાખી ને કુકરમાં બાફી લો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરીને સાંતળો. ટમેટા ના ટુકડા નાખી, અને મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર નાખી ને ટમેટા નરમ પડે ત્યાં સુધી પકાવો.
- 3
બાફેલા કાળા ચણા, ગરમ મસાલો, અને આમચૂર પાવડર નાખી ને,૫ મિનિટ સુધી પકાવો.
- 4
ઝીણી સમારેલી કોથમીર ભભરાવી ને ગરમાગરમ સ્વાદિષ્ટ દુધની મમરા અથવા પુરી અથવા ધુસ્કા સાથે સર્વ કરો.
Similar Recipes
-
મલાઈ ઢોકળા
#ટ્રેડિશનલપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો...ખાટા ઢોકળા ના ખીરા માં મલાઈ નું મોણ નાખી ને બનાવેલ છે.. સ્વાદિષ્ટ... મલાઈ ઢોકળા. Jasmin Motta _ #BeingMotta -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
લીલી ચોળી નું શાક (lili choli nu saak recipe in Gujarati)
#સુપરશેફ1સ્વાદિષ્ટ ચોળી નું શાક, કોકોનટ મિલ્ક (ગ્રેવી) મા બનાવેલ. Jasmin Motta _ #BeingMotta -
દહીં મેથી-પાલક થેપલા
#મિલ્કીપરંપરાગત ગુજરાતી સુકો નાસ્તો..કડક થેપલાઆ મેથી પાલક ના થેપલા નું કણક , દહીં સાથે બાંઘી ને બનાવેલ સ્વાદિષ્ટ દહીં મેથી-પાલક થેપલા. Jasmin Motta _ #BeingMotta -
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
સ્ટફ્ડ થેપલા
#કાંદાલસણલોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
લાલ કોબી નાં મુઠીયા
#કાંદાલસણ ગુજરાતી વ્યંજન ની લોકપ્રિય વાનગી- મુઠીયા (ગરમ નાસ્તો).લાલ કોબી નાખી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
ભાત-દૂઘી નાં મૂઠિયાં
#ચોખામૂઠિયાં એક ગુજરાતી રસોઈની સદાબહાર પ્રખ્યાત વાનગી છે. એમાં ગણી વિવિધ પ્રકારના મૂઠિયાં બનાવવામાં આવે છે.. મેથીનાં મૂઠિયાં,દૂધીનાં મુઠીયા, પાલખનાં મૂઠિયાં,રસાવાળા મૂઠિયાં... જે શાક માં નાખી ને, ખીચડી સાથે, અથવા ગરમ નાસ્તો માં ખાવાં માટે ઉપયોગમાં લેવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી... ભાત-દૂઘીનાં મૂઠિયાં. Jasmin Motta _ #BeingMotta -
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
સોરકયા સર્વપીંડી (Sorakaya Sarvapindi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોરકયા સર્વપીંડી આ તેલંગાણા ની પરંપરાગત નાસ્તાની વાનગી છે જે ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે . તે ગરમ તથા ઠંડી પણ ખવાય છે . સર્વપીંડી દહીં દેશી ઘી અને લસણ ની ચટણી સાથે સરસ લાગે છે Ketki Dave -
ફીણીયા લડ્ડૂ
#ટ્રેડિશનલપરંપરાગત મીઠાઈ...ફીણીયા લડ્ડૂ... ઘઉં નો શેકેલા લોટ અને ઘી-ખાડં નું ફીણેલુ મિશ્રણ સાથે બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
કલમી વડા (Kalmi Vada Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ કલમી વડા ચ્હા સાથે સર્વ કરવામાં આવે છે. રાજસ્થાન ની પ્રખ્યાત રેસીપી. લીલી તીખી ચટણી અને આંબલી ની ખાટ્ટી મીઠી ચટણી સાથે પીરસવા માં આવે છે. આ નાસ્તો ચણા ની દાળ નો બનાવવામાં આવે છે, મે આજે મિક્સ દાળ નાં બનાવ્યા છે. Dipika Bhalla -
કોથમીર ચેવડો
#ઇબુક#Day29પરંપરાગત સૂકો નાસ્તો.. પૌઆ ચેવડો ( તળેલો)એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. કોથમીર ફેલવર નું પૌઆ ચેવડો. Jasmin Motta _ #BeingMotta -
ચીઝ ગાર્લિક લોચો
લોચો એ સુરત ની પ્રખ્યાત ડીશ છે,જેને ડુંગળી, લીલી ચટણી અને નાયલોન સેવ સાથે પીરસવા માં આવે છે,અને હવે તો ઘણા બધા ફ્લેવર્સ માં મળે છે જેમકે બટર લોચો, ઇટાલિયન લોચો જેમાંથી એક આ ચીઝ ગાર્લિક લોચો બનાવ્યો છે Minaxi Solanki -
થેકુઆ (Thekua)
#ઈસ્ટથેકુઆ- બિહાર, ઝારખંડ અને પશ્વિમ બંગાળ નું મીઠો સૂકો નાસ્તો છે. થેકુઆ... એક આદરણીય પ્રસાદ છે, જે છઠ્ઠ પૂજા દરમિયાન ભગવાનને અર્પણ કરવામાં આવે છે.ઘઉં નો લોટ, સૂકા નારીયેળ, ગોળ- દૂધ ની ચાસણી, ઘી, ઈલાયચી , વરિયાળી થી બનાવેલ સ્વાદિષ્ટ વાનગી છે. Jasmin Motta _ #BeingMotta -
મમરા પોહા
#જૈનસરળ અને ઝટપટ બની જાય એવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગરમ નાસ્તો.મમરા ને પોહા ની જેમ બનાવો અને સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
-
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ભરવાં ભીંડી
#એનિવર્સરી#મૈન કોર્સેમૈન કોર્સૈ માટે.. ઔર એક લોકપ્રિય સ્વાદિષ્ટ ભીંડા નું શાક.ભીંડા નું શાક.. કઢાઈમાં વઘારે તેલ નાંખવું પડે છે અને થોડું બળી જાય છે.એટલે માઈક્રોવેવ માં બનાવતી હતી..પણ મારું માઇક્રોવેવ બગાડી ગયો છે ત્યારે મેં આ ભરવાં ભીંડા નું શાક ,૧ ટેબલ સ્પૂન તેલ માં અને પાન પ્રેશર કુકરમાં બાફી ને બનાવું છે. Jasmin Motta _ #BeingMotta -
મૂઠિયાં-કઢી ચાટ
#ડીનરપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો.. મૂઠિયાં માં ગરમ ગુજરાતી કઢી નાખી ને , ટમેટા કાંદા નાં ટુકડા ભભરાવી ને ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે.અહીં મેં ભાત ના મૂઠિયાં બનાવવા છે પણ તમે મેથી, દૂધી ના મૂઠિયાં માં થી આ સ્વાદિષ્ટ ચાટ બનાવી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
મેથીની ભાજીના મુઠીયા (Fenugreek Leaves Muthiya Recipe in Gujarati)
#GA4#Week19#post3#methi#મેથીની_ભાજીના_મુઠીયા ( Fenugreak Leaves Muthiya Recipe in Gujarati) આ મુઠીયા ઊંધિયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તુવેર ના શાક માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. આ મુઠીયા ની ખરી લિજજત ગરમ ચા સાથે પણ માણી સકાય છે. આ મુઠીયા અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે. આ મુઠીયા માંથી ટામેટા મુઠીયા નું શાક પણ બનાવી સકાય છે. Daxa Parmar -
સૂકા કાળા ચણા નું શાક
આઠમ નવમી પ્રસાદ માટે ચણા નું શાક.આ શાક નવરાત્રી માં માતાજી ને પ્રસાદ માં , પુરી અને શીરો સાથે ભોગ માટે બનાવાય છે.તેમાં ડુંગળી અને લસણ નો યુઝ થતો નથી.તેને સૂકા કાળા ચણા ના શાક તરીકે પણ ઓળખાય છે. Hetal Shah -
ટૂટી-ફ્રૂટી કપ કેક
#ઇબુક#Day30સ્વાદિષ્ટ, નાના કપ કેક પીરસવા માટે સરળ, બર્થ-ડે,ટી ટાઈમ પાર્ટી માટે ઉત્તમ. Jasmin Motta _ #BeingMotta -
-
સંભાર-ભાત
#ભાતએક સાદું દક્ષિણ ભારતીય ભોજન. જેમ ગુજરાતી ઘરોમાં માં દાળ ભાત, કઢી ભાત રોજીંદા રસોઈમાં બનતી હોય છે,તેમ સંભાર-ભાત દક્ષિણ ભારતીય નાં ઘરોમાં બને છે. Jasmin Motta _ #BeingMotta -
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
આળુવડી
#ઇબુક#Day26પાત્રા ..એક લોકપ્રિય પંરપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની વાનગી છે.પાત્રા નું ડીસન્ડટ્રટશન.. કરી ને આળુવડી બનાવી છે.આ નવીનતમ સ્વાદિષ્ટ વાનગી..પાત્રા બનાવવા માટે એજ સમાગ્રી સાથે બનાવ્યા છે..આળૂવડી.પાત્રા ના પાન ને મેથી/પાલક ની ભાજી ની જેમ કાપી ને ચણા નું મસાલા વાળો લોટ માં ભેળવી ને દૂધી ના મુઠીયા ની જેમ રોલ બનાવી ને બાફી ને કટકા કરી, તળી ને બનાવ્યા છે.માણો સ્વાદિષ્ટ આળુવડી, સ્ટાર્ટ અથવા પુરણપોળી સાથે ( ફરસાણ તરીકે). Jasmin Motta _ #BeingMotta -
પાઉંભાજી ફોન્ડુ
#ફયુઝનલોકપ્રિય પંરપરાગત ભારતીય વ્યંજન.. પાઉંભાજી અનેફોન્ડુ.. ઈટાલીયન વ્યંજન ...નું ફયુઝન... પાઉંભાજી ફોન્ડુ Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ (38)