કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#સાતમ

#સાતમ

વધુ વાંચો

મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#સાતમ

#સાતમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૪૦ મિનીટ
૨-૩ વ્યક્તિઓ માટે
  • ૧.૫ કપ - મકાઈ નો લોટ
  • ૧ કપ- બાજરી નો લોટ
  • ૧/૨ કપ- ઘઉં નો લોટ
  • ૩ ચમચી- તેલ
  • ૧ કપ- દહીં
  • ૨ ચમચી- ગોળ
  • ૧+૧/૨ ચમચી - આદુ મરચાની પેસ્ટ
  • ૬-૭ કળી - વાટેલું લસણ
  • સ્વાદાનુસાર - મીઠું
  • ૧/૨ ચમચી- હળદર
  • ૧/૪ ચમચી- હિંગ
  • ૧/૨ ચમચી- લાલ મરચુ પાઉડર
  • ૨ ચમચી- તલ
  • ૧ ચમચી- અજમો
  • ૧/૨ ચમચી- આખું જીરું
  • ૧/૨ કપ- સમારેલી કોથમીર
  • તળવા માટે - તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનીટ
  1. 1

    એક વાસણ માં બધા લોટ અને મસાલા નાખી લેવા. પછી એમાં આદુ મરચાની પેસ્ટ, લસણ, તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું.

    મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં કોથમીર, દહીં થોડા પાણી માં ઓગળેલ ગોળ નાખી બરાબર મિક્સ કરી મીડિયમ લોટ બાંધવો. જરૂર પડે તો થોડું પાણી નાખવું. પછી લોટ ને ૨૦-૩૦ મિનીટ રાખી મૂકવો.

    મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાંથી નાના બોલ બનાવી એને હાથ થી થેપીને વડા બનાવવા.

    મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એને મીડિયમ તાપ પર થોડા કડક તળી લેવા.

  5. 5

    હવે એને ગરમ કે ઠંડા વડા ને દહીં જોડે સર્વ કરો. આ વડા ને ૨-૩ દિવસ બહાર સાચવી શકાય. એટલે ટ્રાવેલિંગ માં જોડે લઇ જવા માટે બેસ્ટ છે.

    મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મકાઈ બાજરી ના વડા(makai Bajri na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર August 10, 2020 06:54

ટિપ્પણીઓ

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
August 10, 2020 07:29
Wowww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ બાજરા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
  2. ફ્લોટિંગ કાજુ બટર બોમ્બ (Floating Kaju Butter Bomb recipe in Gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. છેન્ના પોડા(Chenna Poda)
  5. કરાચી કુકીઝ(karachi cookies recipe in gujarati)
  1. ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
  2. રોઝ લસ્સી(rose lassi recipe in gujarati)
  3. ટિન્ડલો (tindalo recipe in gujarati)
  4. બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13386942
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close