બટેટા પૌવા(batata pauva recipe in gujarati)

Rajni Sanghavi @cook_15778589
બટેટા પૌવા(batata pauva recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆને સાફ કરીને ધોઈને કોરા કરો. બટેટા બાફી લો, લીલા મરચા સમારી લો, દાડમના દાણા કાઢી લો, સિંગદાણા ને તળી લો.
- 2
કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરુ મૂકી તતડે પછી હિંગ નાખી તેમાં લીલા મરચાં સાંતળો સાથે કડી પત્તા નાખો પછી બટેટા નાખી હલાવો તેમાં નમક હળદર લાલ મરચું નાખી હલાવો પછી પૌવા નાખી હળવે હાથે હલાવો ઉપર સીંગદાણા દાડમના દાણા સેવ નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13396822









ટિપ્પણીઓ (6)