કડક પૂરી(kadak puri recipe in gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#સાતમ
#વેસ્ટ
#વીક
ગુજરાતી ના ઘરે તમે ચા પીવા બેસો ને નાસ્તા માં ફરશી પૂરી કે કડક પૂરી ના હોય એવું બને જ નાઈ...
ચા સાથે ખાવા માં કે પછી ભેળ બનાવવા માં ઉપયોગ થાય છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પ હોય છે. ..મારા ઘરે તો બધાની ખુબ j પ્રિય છે. અને ખુબ જ સેલી રીતે બની જાય એટલે સાતમ માં તો મારા ઘરે ખાસ બનતી જ હોય છે. ...so enjoy .

કડક પૂરી(kadak puri recipe in gujarati)

#સાતમ
#વેસ્ટ
#વીક
ગુજરાતી ના ઘરે તમે ચા પીવા બેસો ને નાસ્તા માં ફરશી પૂરી કે કડક પૂરી ના હોય એવું બને જ નાઈ...
ચા સાથે ખાવા માં કે પછી ભેળ બનાવવા માં ઉપયોગ થાય છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પ હોય છે. ..મારા ઘરે તો બધાની ખુબ j પ્રિય છે. અને ખુબ જ સેલી રીતે બની જાય એટલે સાતમ માં તો મારા ઘરે ખાસ બનતી જ હોય છે. ...so enjoy .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. 2 વાડકીઘઉં નો લોટ
  2. મીઠું
  3. 2 ચમચીમૌન માટે તેલ
  4. પાણી
  5. તરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક થાળી માં લોટ લય મીઠું અને તેલ નું મૌન નાખી જરૂર મુજબ પાણી થી લોટ બાંધી લો...લોટ જેવો ભાખરી નો બાંધીએ એવો જ રાખવાનો

  2. 2

    હવે લોટ ના લુવા કરી લો..અને પાટલા પર તેલ લગાવી લુવો મૂકી મોટી અને પાતળી..પૂરી વની લો...

  3. 3

    બીજી બાજુ પેની માં તેલ ગરમ કરી લો..અને પૂરી મૂકો ત્યારે કડછી થી દબાવ્યા કરવું જેથી ફૂલે નાઈ. આ રીતે બધી પૂરી વની લો....ચા સાથે ખુબ જ મસ્ત લાગે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes