મેગી ડાબલાmaggi dabla recipe in gujarati )
#વેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લો તેમાં ચણાનો લોટ બાફેલાં બટાકાં કોબી વટાણા કેપ્સિકમ આદુ મરચાં લસણ ની પેસ્ટ ફુદીનો કોથમીર ડુંગળી આખું જીરૂ જીરૂ પાઉડર મીઠું ગરમ મસાલો મરચું પાઉડર મેગી મસાલો ચાટ મસાલો હિંગ ખાંડ લીંબુનો રસ આ બધું એડ કરી બરાબર મીક્સ કરી લો
- 2
હવે તે મિશ્રણ માંથી થોડું હાથમાં મિશ્રણ લઈ બરસ સેવ માં નાખી સેવ ચોંટાડી ગોળી વાળી ફરી બાફેલી મેગી માં ગોળો નાખી મેગી ચોટાડવી બધાજ ગોળા એ રીતે તૈયાર કરવા
- 3
હવે તેલ ગરમ થાય એટલે આ ગોળા ને થોડા તળી એક પ્લેટ માં કાઢી એક ગ્લાસ ની મદદથી થોડા દબાવી ફરી તેલમાં ક્રિસ્પી ત્યાં સુધી તળવા પછી એક પ્લેટ માં કાઢી આબલી ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13417862




ટિપ્પણીઓ (2)