કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#વેસ્ટ
આ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે.

#વેસ્ટ
આ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૦૦ ગ્રામ કોથમીર
  • ૫-૬ લીલા મરચાં
  • ૨૫ ગ્રામ ફુદીનાે
  • ૫-૬ નંગ લસણ ની કળી
  • ૨ ઇંચઆદુ નો ટુકડો
  • ૧ ચમચીચણા(દાળિયા)
  • ૩ ચમચીસેવ(મોળી)
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧ ચમચીચાટ મસાલો
  • ૧ ચમચીસંચળ પાઉડર
  • ૧ નંગલીંબુ નો રસ
  • ૧ ચમચીમરી પાઉડર
  • ટુકડા૩-૪ બરફ ના
  • ઠુંડું પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોથમીર ધોઇ સમારી લેવી. હવે એક બાઉલ માં બરફ ના ટુકડા ઠુંડું પાણી લો તેમાં મરચાં,કોથમીર,ફુદીનો ૫-૭ મિનિટ માટે બોળી રાખો.

    ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મિક્ષર જાર લો તેમાં કોથમીર,મરચાં,ફુદીનો,લો. હવે તેમાં લસણ,આદુ,દાળિયા,સેવ,મીઠું,સંચળ,ચાટ મસાલો,મરીપાવડર,નાંખો

    ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લીંબુ નો રસ,બરફ ના ટુકડા,પાણી ઉમેરી પીસી લો.

    ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
પર August 17, 2020 06:32
palsana surat

ટિપ્પણીઓ (5)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
August 19, 2020 10:57
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગ્રીન ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ટીક્કી સિઝલર સોસ(veg tikki sizzler sauce recipe in Gujarati)
  2. દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
  3. કોલ્હાપુરી મસાલો (kolhapuri masala recipe in gujarati)
  4. હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
  5. નટેલા પીનટ બટર સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutella peanut butter cookies recipe in gujarati)
  1. મસાલા કોનૅ વિથ હોમમેડ ધઉં ના નાન(masala corn recipe in gujarati)
  2. વેનીલા  એન્ડ  નયૂટરેલા કૂકીઝ(vanila cookies recipe in gujarati)
  3. ધુધરા સેન્ડવીચ(ghugra sandwich recipe in Gujarati)
  4. થાલીપીઠ (thali pith recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13437861
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close