ઈડીયાપમ (Idiyapam Recipe In Gujarati)

Alka Parmar @Alka4parmar
#સાઉથ
આ વાનગી સાઉથ ઇન્ડિયન ટોમેટો કરી અને સાંભાર સાથે સર્વ કરવા માં આવે છે મે અત્યારે સાંભાર મસાલો યુઝ કર્યો છે
ઈડીયાપમ (Idiyapam Recipe In Gujarati)
#સાઉથ
આ વાનગી સાઉથ ઇન્ડિયન ટોમેટો કરી અને સાંભાર સાથે સર્વ કરવા માં આવે છે મે અત્યારે સાંભાર મસાલો યુઝ કર્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
આ વાનગી મા પાણી નુ માપ જરૂરી છે તેથી ડબલ માપ રાખવુ
- 2
મીઠું નાખીને પાણી ને ઉકાળો
- 3
પાણી ઉકળે એટલે ચોખાનો લોટ નાખીને વેલણથી હલાવી લેવું
- 4
બરાબર મિક્સ કરી ને ઠંડુ થવા દેવું
- 5
પછી સેવના મશીન મા ભરીને તૈયાર કરી લેવુ
- 6
એક તપેલામાં પાણી મૂકીને ઉપર ચારણીમાં સેવની ચકરીથી ઈડીયાપમ મૂકી ને પાંચ થી છ મિનિટ બફાવા દેવુ ઢાંકણ ઢાંકી ને
- 7
- 8
હવે તૈયાર છે સાઉથ ઇન્ડિયન વાનગી ઈડીયાપમ
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
- વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
- રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
- સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
- કોકોનટ દીલખુશ (Coconut Dil Khush Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13448088















ટિપ્પણીઓ (10)