ઇડીઅપમ અને ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati)

#સાઉથ ઇડીઅપમ અને ટોમેટો કુરમા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે હેલ્ધી છે તેલ વગર બનાવાય છે.તેનો આકાર નુડલ્સ જેવો છે જેથી બાળકોને પણ બહુ ભાવે છે.
ઇડીઅપમ અને ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati)
#સાઉથ ઇડીઅપમ અને ટોમેટો કુરમા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે હેલ્ધી છે તેલ વગર બનાવાય છે.તેનો આકાર નુડલ્સ જેવો છે જેથી બાળકોને પણ બહુ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ના લોટ ને તવા પર ર મિનિટ સુધી શેકો.
- 2
એક કડાઈ માં પાણી લઈ તેમાં મીઠું નાખી ઉકાળો
- 3
પછી તેમાં લોટ ઉમેરી બરાબર મિક્સ કરો
- 4
ઢાંકી ૫ મિનિટ સુધી રહેવા દો
- 5
ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે બરાબર મિક્સ કરી લોટ બાંધવો
- 6
લોટ ને સેવ પાડવાના સંચા માં ભરી ઈડલી ના સ્ટેન્ડ માં નુડલ્સ જેવો આકાર આપો
- 7
તેને ૧૦ મિનિટ સુધી ઉકાળો
- 8
તૈયાર છે ઇડીઅપમ
- 9
તેના ઉપર લીલા ટોપરાની ખમણ ભભરાવી સર્વ કરો.
- 10
ટોમેટો કુરમા
- 11
અેક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં વરિયાળી, ઇલાયચી, વરિયાળી તમાલપત્ર, તજ, મરી ઉમેરો.
- 12
પછી તેમાં આદુ અને લસણ ની પેસ્ટ
- 13
પછી તેમાં ડુંગળી ઉમેરીને બરાબર મિક્ષ કરો
- 14
મીઠું મરચું હળદર ધાણાજીરું ઉમેરો
- 15
તૈયાર બાદ તેમાં થોડું પાણી નાખી બરાબર સાંતળો
- 16
પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરવી બરાબર મિક્સ કરો,
- 17
તૈયાર બાદ તેમાં ૩ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
- 18
છેલ્લે ટોપરાની પેસ્ટ ઉમેરવી ઉકાળો
૪મિનિટ પછી ગેસ બંધ કરી તેને ઇડી અપમ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ (South Indian Tomato Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસરાઈસ માં પણ ઘણી બધી વેરાયટી હોય છે તેમાં ના એક સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ રેસિપી મેં આજે બનાવી છે. જે એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
ઘી રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ વાનગી ખાસ કેરેલા માં પ્રખ્યાત છે. આ વાનગી તેજાના ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને spiced rice પણ કહેવામાં આવે છે. ઘી રાઈસ ને દાલ તડકા અથવા વેજ.કુરમા સાથે સર્વ કરવામાં આવે છે. Dolly Porecha -
ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી ઓર્ડર કરીએ ત્યારે મેઇન આઇટમની સાથે બે પ્રકારની ચટણી સર્વ કરવામાં આવે છે. એક કોકોનટ ચટણી અને બીજી ટોમેટો ઓનીયન ચટણી. ટોમેટો ઓનીયન ચટણીને રેડ ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા માટે મેં આજે સાઉથ ઇન્ડિયન વાનગી માં ખૂબ જ ફેમસ એવી ટોમેટો ઓનીયન ચટણી બનાવી છે. Asmita Rupani -
ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
ટોમેટો રસમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું ટામેટાનું સૂપ છે જે સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ભારતીય મસાલા ના ઉપયોગથી બનેલો તીખો અને ખાટો ટોમેટો રસમ પાચન ક્રિયાને સક્રિય બનાવે છે. ટોમેટો રસમ ને સૂપ તરીકે, ભોજનની સાથે અથવા તો ફક્ત ભાત સાથે પણ પીરસી શકાય. ટોમેટો રસમનો સ્વાદ એમાં વપરાયેલા મસાલા ના લીધે આપણે જે સામાન્ય રીતે ટોમેટો સૂપ બનાવીએ છીએ એના કરતાં એકદમ અલગ લાગે છે.#SJC#MBR3#cookpadindia#cookpad_gu spicequeen -
મિસલ પાવ(misal pav recipe in gujarati)
આ એક પ્રખ્યાત મ્હારાષટ્ર ની વાનગી છે અને પ્રોટીન થી ભરપૂર છે જેને તરી સાથે ખાવા માં તો આનદ જ કાંઈક જુદો છે આ મારા પરિવારજનો ની અતિ પ્રિય વાનગી છે તો ચાલો.... Hemali Rindani -
બીટ અને ટામેટાનો સૂપ (Beetroot and Tometo Soup Recipe in Gujarat
#RC3#લાલ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadindia આજે હું ખૂબ જ હેલ્ધી અને શિયાળા માં વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું. બીટ અને ટામેટા નો સૂપ.. વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપણા પાચન માં પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે.. જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનાવવા માટે મદદ કરે છે. નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Daxa Parmar -
વઘારેલો ટોમેટો રાઈસ (Vagharelo tomato rice recipe in Gujarati)
આપણે ચોખા ના ઉપયોગ થી ઘણા પ્રકાર ના પુલાવ કે મસાલા ભાત બનાવતા હોઈએ છીએ. વઘારેલો ભાત ખૂબ સ્વાદિષ્ટ અને સરળ વાનગી છે જે ખૂબ ઝડપથી બની જાય છે. મેં ટામેટા નો ઉપયોગ કરી ને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં વઘારેલો ટોમેટો રાઈસ બનાવ્યો છે જે અલગ અને સ્વાદિષ્ટ બને છે. આ ભાત ખાટું અથાણું, દહીં અને પાપડ સાથે ખાવાનું ની ખૂબ મજા આવે છે.#CB2#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ વાનગી મારા બાળકોને બહુ ભાવે છે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
#સુપરશેફ૩મને તો વરસાદ ની સીઝન માં સાઉથ ઇન્ડિયન ડિશ અને પંજાબી વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે છે.તો ચાલો આજે આપણે મેંદુવડા ની મજા માણીએ.. Bhumika Parmar -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન ડીસ સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe in Gujarati)
#AM2ટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ટેસ્ટ માં ખાટા અને તીખા હોય છે ખાટા ટેસ્ટ ના લીધે છોકરા ઓને ખુબ પસંદ આવે છે Jigna Patel -
ચેટ્ટીનાડ પેપર પનીર (Chettinad Paper Paneer Recipe In Gujarati)
#GA4#Week23#Chettinadઆ તમિલનાડુની રેસિપી છે . આ ગ્રેવીથી નોનવેજ રેસીપી બનાવવામાં આવે છે પણ જે વેજિટેરિયન હોય અને જેને સાઉથ ઇન્ડિયન ખાવું હોય અને પનીર ભાવતું હોય એ લોકો માટે આ સાઉથ ઇન્ડિયન વર્ઝન છે જે ખુબ સરસ લાગે છે. Manisha Parmar -
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR Stuti Vaishnav -
વેજ ટોમેટો સૂપ
#goldenapron2#Orissaઓરિસા સ્ટાઇલ વેજ ટોમેટો સૂપ.. ટોમેટો સૂપ સ્કિન,હેર અને બોન્સ માટે ફાયદાકારક છે.. આમાં ટોમેટો ની સાથે બીજા વેજ હોવાથી ટેસ્ટી પણ એટલુંજ છે.. Tejal Vijay Thakkar -
અડદ દાળ બોન્ડા
#સાઉથબોન્ડા એ સાઉથ ઇન્ડિયન, તળેલા વડા ની વાનગી છે.ટેસ્ટ માં મેંદુવડા જેવા પણ શેપ અલગ અલગ હોય છે.મૈસુર બોન્ડા,આલુ બોન્ડા... વગેરે જેવા અનેક સાઉથ ઇન્ડિયન વાનગી છે. Jasmin Motta _ #BeingMotta -
મિર્ચી કા સાલન વિથ વેજ બિરિયાની(Mirch salan with veg biryani recipe in Gujarati)
#GA4#હૈદરાબાદી સ્પેશ્યલ#Week13હૈદરાબાદી બિરિયાની સાથે પીરસાતુ મિર્ચી કા સાલન હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે. Krishna Joshi -
પાલક પનીર ખીચડી (Palak Paneer Khichadi Recipe In Gujarati)
અમારા ઘરમાં બાળકોને પાલક ઓછી ભાવે છે પણ આ રીતે ખીચડીમાં નાખીને આપે તો ખૂબ જ મજા થી ખાય છે તમે પણ આને ટ્રાય કરી જુઓ. Mona Acharya -
પાલક શોરબા અને સોયા ચન્ક્સ વેજી. બિરયાની(Palak Shorba Soya Chunks Veg. Biryani Recipe In Gujarati)
પાલક શોરબા ( સૂપ) અને સોયા ચન્ક્સ વેજીટેબલ બિરયાની# GA4# Week 16પાલક શોરબા ને પાલક સૂપ પણ કહેવાય એમાં ઇન્ડિયન મસાલા નાખવામાં આવે છે.ઓરિજિનલ એ મોગલાઈ કુસીન ની રેસીપી છે,પણ એ પંજાબી અને નોર્થ ઇન્ડિયન ની પણ રેસિપી છે.પાલક શોરબા માં નુટરીશન થઈ ભરપૂર અને ટેસ્ટ માં બહુજ રિચ છે.સોયા ચન્ક્સ અને વેજ. બિરયાની પ્રોટીન અને વિટામિન્સ થી ભરપૂર છે.શિયાળા માં બધા જ શાકભાજી સહેલાઇ થઈ મળી રહે છે.એટલે આવી વાનગી બનાવાની અને જમવાની બહુ જ મજા આવે છે. Alpa Pandya -
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
ટામેટાં રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost 2 રસમ એ સાઉથ ની વાનગી છે.જેને ઈડલી, મેન્દુ વડા,રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
સોયાબીન ઈન કોકોનટ ગ્રેવી (Soyabean In Coconut Gravy Recipe In Gujarati)
બહુ જ હેલ્થી ડિશ છે.. ખાઈ શકાય છે..ટેસ્ટ માં માઇલ્ડ હોય છે જેથી બાળકોને પણ ભાવશે. Sangita Vyas -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (South Indian Coconut Chutney Recipe In Gujarati)
આપણે જ્યારે પણ ઢોસા ખાતા હોઈ છીએ પણ જો એની સાથે ચટણી અને એ પણ સાઉથ ઇન્ડિયન ની સ્પેશિયલ કોકોનટ ચટણી મળી જાય તો એની મજા કાઈ અલગ જ હોઈ છે.તો ચાલો આજ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ કોકોનટ ચટણી બનાવીએ. Shivani Bhatt -
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો રાઈસ એક સાઉથ ઇન્ડિયન રાઈસની વાનગી છે. ટોમેટો રાઈસ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી બેઝીક સામગ્રી માંથી બની જાય છે. ટોમેટો રાઈસ તેના નામ પ્રમાણે જ રાઈસ અને ટમેટાના સ્વાદનું એક પરફેક્ટ મિશ્રણ છે. ટોમેટો અને રાઈસ સિવાય આ વાનગીમાં ડુંગળી, લસણ, આદુ, કોથમીર, મરચાં, લીલો લીમડો વગેરે પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week10આ સૂપ ટેસ્ટ મા થોડુ સ્પાઈસી હોય છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે જે ઠંડી ૠતુ મા પીવા ની વઘારે મજા આવે છે જેથી ઠંડી મા અમારા ધર મા બને છે આ સૂપ અમારા ધર મા જે ટેસ્ટ પસંદ છે તે મુજબ બનાવ્યુ છે. parita ganatra -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
મસાલા પનીયારમ (Masala Paniyaram recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મસાલા પનીયારમ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ પનીયારમ ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મેં આ પનીયારમ બનાવવામાં વેજિટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે. સવારના સમયે નાસ્તામાં કે બાળકોને લંચબોક્સમાં પણ આ સાઉથ ઇન્ડિયન વાનગી આપી શકાય છે. આ વાનગી બનાવવામાં તેલ નો સાવ ઓછો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે તેમાં વેજિટેબલ્સ પણ ઉમેરી શકાય છે. તેથી આ વાનગીને એક હેલ્ધી વાનગી પણ કહી શકાય. Asmita Rupani -
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
ચણાની દાળ ના વડા
#ટીટાઈમઆ સાઉથ ઇન્ડિયન દાળવડા પણ કહેવાય.તેને વરસાદ ની મોસમ માં ચા સાથે ખાવા ની ખુબ મજા આવે છે. Khyati Viral Pandya
More Recipes
ટિપ્પણીઓ (4)