વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)

Khushi Trivedi @cook_18269954
શેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે
વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
શેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં બટર અને દળેલી ખાંડ મિક્સ કરો હવે તેમાં વેનીલા એસેન્સ ઉમેરો હવે તેમાં બેકિંગ પાઉડર ઉમેરો ત્યારબાદ તેમાં મેંદો થોડો થોડો કરીને ઉમેરો બધું બરાબર મિક્સ કરો
- 2
હવે લોટ મા લાલ ફૂડ કલર ના બે-ત્રણ ટીપાં નાખીને મિક્સ કરો હવે આ લોટમાં એક ચમચી દૂધ નાંખી મિક્સ કરી બરાબર લોટ બાંધો હવે તેમાંથી અડધા ઇંચ નો એક રોટલો વણી હાર્ટ શેપના મોલ્ડ વડે તે કાપી લો હવે કૂકરમાં અથવા પેનમાં મીઠું નાખી થોડી વાર પ્રીહીટ થવા દો ત્યારબાદ ડીશમાં કુકિસ મુકી બેક કરવા મુકો પંદરથી વીસ મિનિટ સુધી બેક થવા દો
- 3
ત્યાર બાદ તેને બહાર કાઢી ઠંડા પડવા દો તો તૈયાર છે આપણા વેનીલા હાટૅ કૂકીઝ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13458608












ટિપ્પણીઓ (16)