સંભાર અને સંભાર મસાલા (Sambar & Sambar Masala Recipe In Gujarati)

#સાઉથ
સંભાર એક દાળ નું પ્રકાર છે જ આખા ભારત માં એકદમ ફેમસ છે. સંભાર નો આવિષ્કાર તમિલ રજાઓ એ ૧૭ મી સદી માં કર્યો હતો. સાઉથ ઇન્ડિયન વાનગીઓ જેમ કે ઢોસા, રાઈસ, ઉત્તપમ, અડાઈ વગેરે સંભાર વગર અધુરી છે. એમ તો સાઉથ માં ઘરે ઘર ની સંભાર ની રીત અલગ હોઈ છે.. એનો અલગ મસાલો બનાવી એમાં નાખવામાં આવે છે.જેને લીધે એ ઉકળતો હોય ત્યારે દૂર સુધી એની સોડમ ફેલાઇ છે.તો ચાલો શીખીએ આજે આૈથેંતિક્ સંભાર ની રીત.
સંભાર અને સંભાર મસાલા (Sambar & Sambar Masala Recipe In Gujarati)
#સાઉથ
સંભાર એક દાળ નું પ્રકાર છે જ આખા ભારત માં એકદમ ફેમસ છે. સંભાર નો આવિષ્કાર તમિલ રજાઓ એ ૧૭ મી સદી માં કર્યો હતો. સાઉથ ઇન્ડિયન વાનગીઓ જેમ કે ઢોસા, રાઈસ, ઉત્તપમ, અડાઈ વગેરે સંભાર વગર અધુરી છે. એમ તો સાઉથ માં ઘરે ઘર ની સંભાર ની રીત અલગ હોઈ છે.. એનો અલગ મસાલો બનાવી એમાં નાખવામાં આવે છે.જેને લીધે એ ઉકળતો હોય ત્યારે દૂર સુધી એની સોડમ ફેલાઇ છે.તો ચાલો શીખીએ આજે આૈથેંતિક્ સંભાર ની રીત.
રાંધવાની સૂચનાઓ
- 1
સંભાર મસાલા માટે ની સામગ્રી ને ગેસ પર રોસ્ટ કરી ને મિકક્ષર માં પીસી લેવું અને મસાલા બનાવી લેવો.
- 2
સંભાર માટે : તેલ ગરમ કરી એમાં રાઈ, લાલ મરચા, ચણા ની દાળ અને અડદ ની દાળ ઉમેરી બરાબર શેકી લેવ. એમાં લીમડી અને કાંદા ઉમેરી સાંતળવું.
- 3
હવે એમાં બધી બાફેલાં બધા શાકભાજી અને પાઉડર મસાલા ઉમેરી બરાબર સાંતળો. એમાં બાફેલી દાળ ઉમેરો.
- 4
જરૂર પ્રમાણે પાણી, મીઠું, ગોળ, આંબલી પલ્પ ઉમેરો. સરગવાની શીંગ ના ટુકડાં કરી ઉમેરો અને દાળ ને બરાબર ઉકાળી લે. તો તૈયાર છે authentic સંભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન ડીસ સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
ટોમેટો રસમ અને રસમ મસાલા (Tomato Rasam & Rasam masala Recipe In Gujarati)
#સાઉથટોમેટો રસમ એકદમ yummy Recipe છે જ પચવા માં સેહલું અને સ્વાદ માં તીખું અને મીઠું છે.દક્ષિણ ભારત માં આને ટોમેટો ચારી કેહવાય છે. આ એકદમ easy રેસિપી છે. Kunti Naik -
ઉત્તપમ અને ક્વિક સંભાર (Uttapam with quick sambar Recipe In Gujarati)
અમારે ઘરે સાઉથ ઇંડિયન બધા નું બહુ favourite છે. તો લિસ્ટ માં ઉત્તપમ હોય અને ના બને આવું ના બને. આજે મેં આ ઉત્તપમ જોડે સંભાર બનાવ્યો છે જે 1 ક્વિક સંભાર ની રેસિપિ છે.#GA4 #Week1 Nidhi Desai -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
ગન પાઉડર અને મલગાપુડી ચટણી (Gun Powder & Malgapudi Chutney Recipe In Gujarati)
#સાઉથગન પાઉડર એ એક તીખો પાઉડર છે જે બધી જ સાઉથ ઇન્ડિયન વાનગી માં વપરાઈ છે સંભાર થી લઇ ને ચટણી સુધી. આ પાઉડર એકદમ versatile છે જ ઢોસા, ઈડલી, ઉત્તપમ, અપમ ઉપર નાખવા માં આવે છે. Kunti Naik -
-
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
રાઈસ ઈડલી વિથ સંભાર (Rice Idli With Sambar Recipe in Gujarati)
#ST#Cookpadgujarati સાઉથ ઇન્ડિયન વાનગીઓ માત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે જ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજે આપણે આપણા ઘરે જ બહાર મળતી એકદમ સોફ્ટ ને ફૂલેલી રાઈસ ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
-
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
વેજીટેબલ સંભાર તાજા મસાલા સાથે (VegetableSambhar & Fresh Masala Recipe In Gujarati)
#KS5#CookpadIndia#COOKPADGUJRATI દક્ષિણી વાનગી માં સંભાર નું એક આગવું મહત્વ છે. ઈડલી, વડા, ઢોસા, ઉત્તપ્પા, ભાત વગેરે સાથે તેનું કોમ્બિનેશન સરસ લાગે છે અથવા તો એના વગર સાઉથ ઇન્ડિયન ડિશ અધૂરી ગણાય.... અહી મેં તાજા મસાલા સાથે ખૂબ બધા શાક ઉમેરી ને વેજીટેબલ સંભાર તૈયાર કરેલ છે. Shweta Shah -
મદુરાઇ ઢોસા (Madurai Dhosa Recipe In Gujarati)
#સાઉથઆ ઢોસા નું ખીરું અદાઈ ઢોસા નું ખીરું સરખું જ હોય છે, મદુરાઇ ઢોસા ને ઉતારી એના પર ટૉપિંગ મૂકી એના પર બીજો ઢોસો મૂકી sandwich કરી દેવું. એને કેહવાય મદુરાઇ ઢોસા. Kunti Naik -
સંભાર (Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.#ST Bina Samir Telivala -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. illaben makwana -
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
સંભાર
#goldenapron2#વીક 13#કેરાલાસંભાર વગર તો સાઉથ ની ડીશ અધૂરી કહેવાય. આમ તો લગભગ સંભાર માં તુવર દાળ નો ઉપયોગ થતો હોય છે. પણ કેરાલા માં મસૂર દાળ નો પણ ઉપયોગ થતો હોય છે. Komal Dattani -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
More Recipes
ટિપ્પણીઓ