હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#સાઉથ
#વીક 3
#post1
હૈદરાબાદની બિરયાની સામાન્ય રીતે હૈદરાબાદના નિઝામના રસોડામાં, ઇતિહાસ હૈદરાબાદ રાજ્યના, મુગલાઈ અને ઇરાની રસોઈયાના મિશ્રણ તરીકે ઉત્પન્ન થયેલી હોવાનું માનવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની એ ભારતીય વાનગીઓનો મુખ્ય ભાગ છે.

હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)

#સાઉથ
#વીક 3
#post1
હૈદરાબાદની બિરયાની સામાન્ય રીતે હૈદરાબાદના નિઝામના રસોડામાં, ઇતિહાસ હૈદરાબાદ રાજ્યના, મુગલાઈ અને ઇરાની રસોઈયાના મિશ્રણ તરીકે ઉત્પન્ન થયેલી હોવાનું માનવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની એ ભારતીય વાનગીઓનો મુખ્ય ભાગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. 4 વાડકીચોખા
  2. 1પાલક ની ઝૂડી
  3. 8to 10 ફૂદીના પાન
  4. 1તજ
  5. 1તમાલપત્ર
  6. 1લોંગ
  7. 1મોટો એલચો
  8. 3નાની ઇલાયચી
  9. 2કાંદા
  10. 1ટામેટું
  11. મિક્સ શાક (ફ્લાવર, વટાણા, ફણસી, ગાજર,કેપ્સીકમ)
  12. પનીર (એક્સ્ટ્રા એડ કર્યું)
  13. તેલ
  14. ઘી
  15. 1 ચમચીબિરયાની મસાલો
  16. 1/2ગરમ મસાલો
  17. 2આદુ લસણ પેસ્ટ
  18. 1ગ્રીન મરચાની પેસ્ટ
  19. 1/2હળદર
  20. 1ધાણાજીરૂ
  21. મીઠું
  22. કાજુ
  23. પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પાલક ને ધોઈને બ્લાંચ કરી પીસિં લેવી...ચોખા ને ૩૦ મિનિટ પલાળી રાખી બોયલ કરી લેવા...૯૦ %બાફવા...શાકભાજી કાપી લેવા...

  2. 2

    હવે પેનમાં તેલ ઘી એડ કરી ગરમ થાય એટલે આખા મસાલા ફોડી લેવા..કાંદા સટ્રી લેવા...હવે બધા શાક add Kari સોટરવા... હવે સટ્રાઈ ગયા પછી..તેમાં બધા મસાલા એડ કરવા. તેલ છૂટે એટલે પાલક ની પેસ્ટ ઉમેરવી..

  3. 3

    બરાબર મિક્સ કરી 5મિનિટ થવા દેવું...હવે રાંધેલા રાઈસ એડ કરી મિક્સ કરવા..બરાબર મિક્સ કરવું. હવે તેમાં ફુદીનો કટ કરેલા...ટામેટા...પનીર અને કાજુ બધું નાખી મિક્સ કરી. 10મિનિટ બરાબર પકવવું... રેડી છે હૈદરાબાદી બિરયાની..મારા ઘરે તો બધા ને બોવ જ ગમી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes