કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati)

Ashaba Solanki
Ashaba Solanki @cook_21278395

#GC
આ ગણેશ ચતુર્થી ઉત્સવ મા બપ્પા ને પ્રસાદ ધરવા તેમને ભાવતું મીઠુ ભોજન સ્વરુપે ગુલાબજાંબુ બનાવ્યા છે.

#GC
આ ગણેશ ચતુર્થી ઉત્સવ મા બપ્પા ને પ્રસાદ ધરવા તેમને ભાવતું મીઠુ ભોજન સ્વરુપે ગુલાબજાંબુ બનાવ્યા છે.

વધુ વાંચો

બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati)

Ashaba Solanki
Ashaba Solanki @cook_21278395

#GC
આ ગણેશ ચતુર્થી ઉત્સવ મા બપ્પા ને પ્રસાદ ધરવા તેમને ભાવતું મીઠુ ભોજન સ્વરુપે ગુલાબજાંબુ બનાવ્યા છે.

#GC
આ ગણેશ ચતુર્થી ઉત્સવ મા બપ્પા ને પ્રસાદ ધરવા તેમને ભાવતું મીઠુ ભોજન સ્વરુપે ગુલાબજાંબુ બનાવ્યા છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
3 લોકો
  • 15 પીસબ્રેડ ના પીસ
  • 1 ચમચોદૂધ
  • 1 ગ્લાસપાણી
  • 1 વાટકીખાંડ
  • 4 નંગઇલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો ચાસણી માટે એક તપેલી મા પાણી લઈ તેમાં ખાંડ ઉમેરો.ચાસણી ગરમ થાય એટલે તેમા ઇલાયચી નો ભૂકો કરી ઉમેરો.હવે ચાસણી ને બહુ ગરમ નથી કરતા.બાકી તે ધટ થઈ જાય.

    બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજા વાસણ મા બ્રેડ ના ટૂકડા કરી લો અને એમા દૂધ ઉમેરતા જાઓ ને ડો તૈયાર કરો.

    બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગોળ ગોળ બોલ્સ વડે એવો ડો તૈયાર કરી.બોલ્સ વાળી લો.

    બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન મા ધીમા તાપે આ બોલ્સ ને તળી લો.

    બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બોલ્સ ને પેપર મા કાઢી લો.એટલે વધારા નુ તેલ સોસાય જાય.

    બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ બોલ્સ ને તૈયાર કરેલી ચાસણી મા ઉમેરી લો. તો તૈયાર છે બ્રેડ ના ગુલાબજાંબુ.

    બ્રેડ ના ગુલાબજાંબુ(bread na gulabjamun recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ashaba Solanki
Ashaba Solanki @cook_21278395
પર August 23, 2020 04:18

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ Gulab Jamun

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપુરી નું પાણી - ચાર અલગ ફ્લેવર(Four Different Types Of Water Pani Puri Recipe In Gujarati)
  2. કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા
  3. પીઝા (pizza recipe in Gujarati)
  4. ઓરીઓ કેક મોદક(Oreo Cake Modak Recipe In Gujarati)
  5. લીલા નાળિયેર નો કોપરા પાક ::: (Koparapak recipe in Gujarati )
  1. હૈદરાબાદી ખીચડી (Hydrabadi Khichdi Recipe In Gujarati)
  2. ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
  3. મૈસુર મસાલા ઢૌસા(maysour masala dosa recipe in Gujarati)
  4. રવા ના ખાંડ ના લાડુ (Rava Na Khand Na Ladu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13467771
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close