કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમા ના લાડુ(churma na ladu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમા ના લાડુ(churma na ladu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચુરમા ના લાડુ(churma na ladu recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#GC

#GC

વધુ વાંચો

ચુરમા ના લાડુ(churma na ladu recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#GC

#GC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3 વાટકીઘઉં નો જાડો લોટ
  • 3 ચમચીચણાનો લોટ
  • 1 ચમચીસોજી
  • 1 વાટકીદેશી ગોળ
  • બદામ, કાજુ અધકચરા વાટેલા
  • 1/4 નાની ચમચીઇલાયચી પાઉડર
  • 1/4 નાની ચમચીજાયફળ પાઉડર
  • 1 વાટકીઘી
  • નવશેકુ ગરમ પાણી જરૂર મુજબ
  • ખસખસ સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ અને સોજી ચાળી ને ભેગા કરી દો.

    ચુરમા ના લાડુ(churma na ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ મૂઠી વડે તેટલું ઘી ઊમેરી ગરમ પાણી વડે લોટ બાંધવો.

    ચુરમા ના લાડુ(churma na ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ લોટ ના આંગળીઓ દેખાય તેવા લુવા તૈયાર કરી દો.

  4. 4

    એક કઢાઈ મા ઘી ગરમ કરી તેમાં આ લુવા તરી લેવા. પછી આ તળેલા લુવા ને ખાંડળી કે મીકસર માં પીસી ચાળી લો.

  5. 5

    હવે આ લોટ માં અધકચરા વાટેલા કાજુ, બદામ, ઇલાયચી જાયફળ પાઉડર ઊમેરી દો. ત્યાર બાદ એક પેનમાં ગોળ અને ઘી નો પાયો કરી લોટ માં ઊમેરી હલાવી દો.

    ચુરમા ના લાડુ(churma na ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ તેનાં લાડવા બનાવી ઊપર ખસખસ વડે સજાવટ કરી સવઁ કરો.

    ચુરમા ના લાડુ(churma na ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર August 24, 2020 14:18
Vadodara
cooking is an art
વધુ વાંચો

ટિપ્પણીઓ

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
August 24, 2020 14:40
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાટી ચૂર્મા લાડવા Churma Ladu

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
  2. રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
  3. ફ્રૂટ બિસ્કીટ અને ઓસમાનીયા બિસ્કીટ, ઇરાની ચા સાથે
  4. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  5. દાબડા(dabda recipe in gujarati)
  1. મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
  2. મસાલા ટિંડોડા (Masala tindalo recipe in Gujarati
  3. બીટ રૂટ અમૃત પાક(beetroot amurat paak recipe in gujarati)
  4. માવા ના પેંડા(mava na penda recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13488910
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close