દાબડા(dabda recipe in gujarati)

દાબડા ખંભાત ની ફેમસ વાનગી છે.
તો આજે મારા દીકરા એ અને ને બનાવી છે.તો હું આજે દા બ ડા .
ની વાનગી જો કે અમે આ થોડી અલગ રીતે બનાવી છે.
દાબડા(dabda recipe in gujarati)
દાબડા ખંભાત ની ફેમસ વાનગી છે.
તો આજે મારા દીકરા એ અને ને બનાવી છે.તો હું આજે દા બ ડા .
ની વાનગી જો કે અમે આ થોડી અલગ રીતે બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચવાણું માં તજ લવિંગ પાઉડર નાખી mixture માં ક્રશ કરી લો,તેની પેસ્ટ બનાવી દો,પેસ્ટ કોરી લાગે તો તેમાં લીંબુ અથવા તેલ નાખી ને પેસ્ટ કરી શકો,તમારા ટેસ્ટ મુજબ.
- 2
હવે બેસન માં મીઠું અને સોડા નાખી ને ખીરું બનાવો
- 3
હવે બટાકા ને વેફર ના મશીન દ્વારા પતિકા કરી લો,હવે બટાકા માં પિત્તા ની ઉપર ચવાણું ની પેસ્ટ બનાવી છે મૂકી અને એના ઉપર બીજું બટાકા ની પિત્તુ થી ઢાંકી દો.
- 4
હવે તૈયાર કારેલા બટાકા ને બેસન માં ખીરા માં બોળી ને ગરમ તેલ માં તળી લો, અને હા આને ડબલ વાર તળવા ના છે.એટલે એકવાર તળી ને 5મિનીટ પછી ફરી વાર તળવા.જેથી બટાકા કાચા માં લાગે અને ઉપરથી ક્રિસ્પી થાય.
- 5
હવે તૈયાર દા બડા,તેને. કઢી ની ચટણી જોડે સર્વ કરો, કઢી માટે એક ચમચી બેસન ને દહીં માં મિક્સ કરી,પછી વઘાર મૂકી તેમાં રાઈ નાખી,મીઠું,લીલામારચા અને ખાંડ નાખી ને પાણી નાખી ઉકળવા દો.
- 6
હવે દા બ ડા તૈયાર, ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
#PS#Dabda- Spicy and Tangy stuffed pakoda#ખંભાત ના પ્રખ્યાત એવા બટાકા ના દાબડા ની રીત પરફેક્ટ માપ સાથે હું આજે તમારી સાથે શેર કરું છું... ખુબ જ ટેસ્ટી લાગશે ચોક્કસ થી ટ્રાય કરજો...મારાં ઘરે તો બધાને ખુબ જ ભાવ્યા... Bhumi Parikh -
આલુ દાબડા (aalu dabada recipe in gujarati)
આલુ દાબડા ખંભાત ની ફેમસ વાનગી છે જે ખાવા માં બોવ જ ટેસ્ટી લાગે છે આજે મે ખંભાતની ફેમસ વાનગી બનાવી છે, આલુ દાબડા. Dhara Patoliya -
ખંભાતી દાબડા
#besan#Khambhati daabda#sandwich style bhajiya#Home chefs clubખંભાત ની વાનગી. સેન્ડવિચ નો એક પ્રકાર છે. Leena Mehta -
દાબડા ના ભજીયા
#MRC#Cookpad India#Cookpadgujarati અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ.... Alpa Pandya -
દાળ પકવાન (Dal pakavan recipe in Gujarati)
સિંધી સમાજ ની આ ફેમસ વાનગી છે.....મારા દીકરા ની આ ફેવરીટ છે...તેથી ઘણીવાર. હું આ રેસિપી બનાવું છું Sonal Karia -
બટાકા ડુંગળી ના દાબડા (bataka dungri na dabda recipe in Gujarati)
# સુપરશેફ 3મોનસુન શરૂ થાય એટલે ગુજરાતી ઓને સૌથી પહેલા ભજીયા યાદ આવે. આજે મે આપડી જુની અને ફેવરિટ ડીશ દાબડા ને થોડો ટવીસ્ટ આપ્યો છે. Purvy Thakkar -
હોટ ફ્રેન્ચ ફ્રાઈસ (Hot French Fries Recipe In Gujarati)
મારા દીકરા ને ફ્રેન્ચ ફ્રાઈસ🍟 બહુ ભાવે, પણ હમણાં કોરોના પંદેમિક ના લીધે ઘર ની બહાર જવાનું મુશ્કેલ છે, તો હું ઘરે અવારનવાર બનાવતી હોવ છું તો આજે તમારી સાથે શેર કરીશ. Nilam patel -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#trendમારા દીકરા ને આ બ્રેડ પકોડા ખૂબ જ ભાવે છે. તો હુ તેમાં બધા શાક પણ ઉમેરુ છુ. જેથી એ ખુશ થઈ ને ખાઈ લે છે.😀 Panky Desai -
સેઝવાન ખાંડવી
#RB2મિત્રો ખાંડવી એ આપડા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે ને મારા ઘરમાં તો બધાં ને ખૂબ જ ભાવે છે મે આજે થોડી જુદી રીતે બનાવી છે તો ચાલો જોઈએ.... Hemali Rindani -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
-
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaકઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ વાનગી મૂળ પંજાબી વાનગી છે .. આપણા ગુજરાતીઓની ખાસિયત એ જ છે કે કોઈપણ વાનગી ને પોતાની બનાવી લઈએ છીએ.. એમાં વડી પોતાની રીતે ગુજરાતી ટચ આપવાનું જરાય ભૂલતા નથી..આજે મે પણ એ રીતે જ પંજાબી દમ આલુ ની રેસીપી ગુજરાતી ટચ સાથે બનાવી છે .. Nidhi Vyas -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
બટાકા ની વેફર
#RB1#WEEK1આ વેફર મારા દીકરા જશ ને ખૂબ જ ભાવે છે તો હું આ વાનગી મારા જશ ને dedicate કરું છું.ગુજરાતના લગભગ દરેક ઘરમાં કાચરી બનાવવામાં આવે છે દરેકની બનાવવાની રીત અલગ હોઈ શકે પણ કાચરી ઓલટાઈમ ફેવરિટ અને વ્રત-ઉપવાસ માટે જોઈએ જ તો આ બટેકા ની સિઝન ચાલુ છે નવા બટાકા આવી ગયા છે તો ચાલો આપણે પણ બટાકાની વેફર બનાવીએ Davda Bhavana -
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
-
બ્રેડ પકોડા(bread pakoda recipe in gujarati)
આજે મે જે રેસીપી બનાવી છે એ વેસ્ટ માંથી બેસ્ટ જેવી જ છે આજે બપોર ના જમણ માં મેં બટાકા ની સૂકી ભાજી બનાવી હતી અને થોડી વધી તો સવાર નું સાંજે ન ખાય તો વિચાર આવ્યો કે એવું શું બનાવ કે શાક પણ પતી જાય અને બધા નું પેટ પણ ભરાઈ જાય તો બનાવી દીધા બ્રેડ પકોડા. Dimple 2011 -
ફાફડા (Fafda Recipe In Gujarati)
Weekend special recipe .weekend આવે એટલે સ્પેશિયલ ફાફડા બનવાના,અમે Hyderabad રહીએ તો અહીંયા ફાફડા મળે તો ખરા પણ અમે રહીએ ત્યાંથી બહુ દૂર જવું પડે,એટલે અમે ઘરે જ બનાવીએ.મારા husband ને બહુ ભાવે,કેટલી બધી ટ્રાય પછી હવે સારા બને છે. Jigisha mistry -
પૌંઆ (Poha Recipe In Gujarati)
#ATW1#TheChefStory પૌઆ એ સહુ ને ભાવતી વાનગી છે.જે બ્રેક ફાસ્ટ માં તેમજ લાઈટ ડિનર માં પણ બનાવી શકાય છે. મે અહીંયા થોડી અલગ રીતે બનાવ્યા છે. Varsha Dave -
ધોકાર દાલના(Dhokar Dalna Recipe in Gujarati)
#ઈસ્ટ ઇન્ડિયા#વેસ્ટ બંગાળપોસ્ટ 1 ધોકાર દાલના(Dhokar Dalna)હેલો ફેમિલી મેમ્બર્સ....આજે હું તમારી સાથે ધોકાર દાલના વાનગી રજૂ કરુ છું.આ વાનગી મારી કલકત્તા ની બંગાળી ફ્રેન્ડ્સ છે એ જે રીતે બનાવે છે એ રીત મને સમજાવી છે ફોન માં તો મેં એ રીતે બનાવી છે, રીત બધા ની બનાવવાની જુદી જુદી હોય છે થોડી ગણી પણ મેં પ્રયત્ન કર્યો છે કે બંગાળી ટેસ્ટ મળે. Mital Bhavsar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા આમ તો મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે.. પરંતુ મહારાષ્ટ્ર સીવાય પણ ઘણી જ પ્રચલિત છે... દરેક જગ્યા પ્રમાણે થોડી ઘણી સામગ્રી અલગ પડતી હોય છે... આજે હું જે રીત થી બનાવું છું એ શેર કરી છે#CB2 Ishita Rindani Mankad -
કઢી ચાવલ વિથ પકોડા (Kadhi Chaval Pakoda Recipe In Gujarati)
#TT1આજે પહેલીવાર આ સિમ્પલ વાનગી ને અલગ રીતે થોડી પીરસી છે. દિલ્હી માં આવી રીતે આ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રચલિત છે... અને હા આ ની રેસીપી મેં કોશા સ કિચન ની રેસિપી માં થોડા ફેરફાર મુજબ પણ એમાં થી પ્રેરણા લઇ ને બનાવી છે... જે ફેમિલી માં સૌ ને ભાવી.. 😊🙏🏻👍🏻 Noopur Alok Vaishnav -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથીમબિર વડી એ મહારાષ્ટ્ર ની ફેમસ રેસિપી છે. ગુજરાતી ઢોકળા અને મુઠીયા ને મળતી આવતી વાનગી છે. Jyoti Joshi -
ચીઝ ચિલી પોપર્સ (Cheese Chilli Poppers recipe in Gujarati)
ચીઝ ચિલી પોપર્સ આપણા મરચા ના ભજીયા થી એકદમ અલગ છે. સામાન્ય રીતે બાળકો મરચા ના ભજીયા ખાવાનું પસંદ કરતા નથી પણ આ ચીઝ ચીલી પોપર્સ માં ચીઝ અને પનીર નું સ્ટફિંગ હોવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. હું ભજીયા ની બહુ મોટી ફેન નથી પણ આ ખાવાની ખરેખર મજ્જા આવી ગઈ.#વીકમીલ3#post4#માઇઇબુક#પોસ્ટ13 spicequeen -
પતરીના તીખા ભજીયા
#ભરેલી પતરી(બટેકા ની ચિપ્સ)ના ભજીયા તો બધા બનાવતા જ હોઈએ. એને થોડી અલગ રીતે બનાવી વેરીએશન લાવી શકાય.Ravina gohel
-
ગ્રીન ઊંધીયુ
#શાકઊંધીયુ એ આપણા ગુજરાતી ની ખાસ વાનગી છે. શિયાળા માં જ્યારે ભરપૂર અને બધા શાકભાજી આવતા હોય ત્યારે તેનો સ્વાદ અનેરો આવે છે. ઊંધીયુ એટલે વિવિધ શાકભાજી નો મેળાવડો. જો કે ઊંધીયુ બનાવા ની જુદી જુદી ઘણી રીતે હોય છે. આજે મેં લીલા મસાલાવાળું ઊંધીયુ બનાવ્યું છે જે મારા ઘર માં સૌ નું પ્રિય છે. Deepa Rupani -
છત્તીસગઢી કઢી પકોડા (Chhattisgarhi Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaઆપણા ભારત માં વિવિધ પ્રકાર ની અને વિવિધ પદ્ધતિ થી અલગ અલગ રીત થી કઢી બનાવા માં આવે છે જેને બધા અલગ અલગ રીતે સર્વ કરે છે કોઈ સ્ટીમ રાઇસ, જીરા રાઇસ, ગુજરાતી ખીચડી, રોટલા વગેરે સાથે સર્વ કરી શકાય છે. આ કઢી ને મેં અલગ રૂપ અને અલગ રીતે બનાવી છે અને મેં પણ પહેલી વાર કંઈક નવીન રીતે બનાવા ની ટ્રાય કરી છે તો કહેજો કેવી લાગી આ રેસિપી 🙏 Sweetu Gudhka -
સ્પાઈસી ક્રીમી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy Creamy French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujarati#Famફ્રેંચ ફ્રાઈસ બાળકો ને ખૂબ પ્રિય હોય છે. પણ ઘરે બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવી ક્રીસ્પી નથી બનતી.. એટલે મેં ઘણી અલગ અલગ રીત અપનાવી ને અનેક પ્રયોગો કર્યા છે અને અંતે આ રેસિપી થી બનાવી તો બહાર જેવી જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બની.. તો તમે પણ આ ફૂલપ્રૂફ રીત થી એકદમ રેસ્ટોરન્ટ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે જ બનાવી બાળકો ને ખુશ કરી શકશો. અને ચીઝ સોસ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (4)