કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#GC

#GC

વધુ વાંચો

બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#GC

#GC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
  • 500 ગ્રામબેસન
  • 200 ગ્રામખાંડ
  • 1/4 ચમચીકેસરી ફૂડ કલર
  • થોડાકાજુ અને દ્રાક્ષ
  • 2 ગ્લાસપાણી
  • 2 ચમચીઘી
  • તળવા માટે તેલ
  • 1 ચમચીલાલ લીલી તૂટી fruti
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખાંડ ને એક તપેલી માં એક ગ્લાસ પાણી નાખી ચાસણી કરવા મૂકી દો. એમાં કેસરી રંગ પણ ઉમેરી દો અને અડધા તાર ની ચાસણી બનાવો.

    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બેસન ને ચાળી એક બાઉલ લઈ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી આ મુજબ નું ખીરૂ તૈયાર કરો.

    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે આંચ ધીમી કરી ચારણી ની મદદ થી આ રીતે બુંદી પાડી લો.

    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ગેસ ની આંચ મધ્યમ રાખી બુંદી તળી લો.બુંદી તળાઈ પછી કડાઈ માંથી કાઢી ચાસણી માં નાખી દો.2 મિનિટ પછી તેને એક વાસણ માં કાઢી લો. આ રીતે બધી બુંદી બનાવી લો. પછી તૈયાર થયેલ બુંદી માં ઘી, કાજુ તૂટી ફ્રૂટી ઉમેરી બરાબર મિક્સ કરો.

    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ મિશ્રણ માંથી નાના નાના લાડુ બનાવી લો.તો તૈયાર છે આપણા લાડુ

    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર August 24, 2020 17:30

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
  2. રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
  3. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  4. ફ્રૂટ બિસ્કીટ અને ઓસમાનીયા બિસ્કીટ, ઇરાની ચા સાથે
  5. ચટપટા ટીક્કી નાન (Chatpata Tikki Naan Recipe In Gujarati)
  1. સુખડી(sukhdi recipe in gujarati)
  2. દમ આલુ(dum aalu recipe in gujarati)
  3. વેજ. મેક પીઝા પફ(pizza mc puffs recipe in gujarati)
  4. બ્રેડ રોલ અન ટોમેટો સૂપ (Bread roll & Tomato soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13491956
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close