કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#GC
ગણપતિ જી ના પ્રિય મોતિચૂર લાડું ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. મોતિચૂર લાડુું આમ તો બનાવવા સેહલા છે પણ એના માટે જે સ્પેશિયલ ઝારો આવે છે એ ઘરે ન હોય.. એટલે નાની બુંદી પાડવી અઘરી પડે પણ મે અહી જુગાડ કરીને નાની બુંદી પાડી છે. 😁

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  • બુંદી ના બેટર માટે
  • 1 1/5 કપબેસન
  • 1-1/4 કપપાણી
  • ચપટીસોડા
  • 5 થી 6 નંગથોડાં કેસર ના તાંતણા
  • 1/2 ચમચીમગજતરી ના બીજ
  • પીસ્તા ગાર્નિશ માટે
  • ચાસણી માટે
  • 1-1/5 કપખાંડ
  • 1-1/4 કપપાણી (ખાંડ થી થોડું ઓછું)
  • 1/2 ચમચીલીંબુ નો રસ
  • 5 થી 6 નંગ કેસર ના તાંતણા
  • 1 ચમચીઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઉલમાં બેસન ચાળીને લઈ લો. બેસન ને ચાળીને જ લેવું જેથી બેટર માં ગાંઠો ના પડે.
    હવે આમાં ધીરે ધીરે પાણી ઉમેરતાં જાવ અને બેટર ને હલાવતા જાવ.બેટર બહુ જાડું પણ ના રાખવું અને બહુ પાતળુ પણ ના રાખવું. મિડિયમ રાખવું જેથી બુંદી ગોળ બને.

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આમાં કેસર પણ ઉમેરી દો. જો કલર રાખવો હોય તો ના નાખવો હોય તો પણ ચાલે. મે અહી 10 મિનિટ કેસર ને નોર્મલ પાણી માં પલાળી દીધું હતું.
    ચપટી સોડા ઉમેરી બેટરમાં મિક્સ કરી લો.
    હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. આંચ ને મિડિયમ હાઈ પર રાખવી.

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેલ ગરમ થાય પછી તેમાં થોડું બેટર નાખીને જોવો જો તરત ઉપર તળાઈ ને આવે તો તેલ કમ્પલેટ છે બુંદી માટે.
    (બુંદી પાડવા ઘર ના નોર્મલ ઝારા પણ યુઝ કરાય. પણ મોતિચૂર લાડું માટે 0 નંબર નો ઝારો આવે છે જે બધી જગ્યાએ મળતો નથી. જેથી મે નાની બુંદી માટે થર્મોકોલ ની ડીશ માં સુઈ વડે કાણા કરી તેમાં નાની બુંદી પાડી છે.)
    હવે ડીશ ને કડાઈ થી થોડું ઉપર રાખી એક ચમચા જેટલું બેટર નાખી બુંદી પાડી લો. બુંદી ને 30 સેકેન્ડ થી વધારે તળવી નય.

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બુંદી ને તેલ માંથી કાઢી સ્ટેનર માં મૂકો જેથી એક્સટ્રા ઓઇલ હોય તો નીકળી જાય. આ રીતે બધી બુંદી તૈયાર કરી લો.

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક તપેલી માં ખાંડ અને પાણી લઈ લો. ખાંડ ઓળગી જાય અને એક ઉભરો આવે પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી લો. લીંબુ નો રસ ઉમેરવાથી ચાસણી માં ક્રિસ્ટલ બનતા નથી.

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એમાં ઇલિયાચી પાઉડર અને કેસર ના તાંતણા ઉમેરી લો. ચાસણી થોડી સ્ટિકી થાય એટલી જ કરવાની છે. (બે અંગૂઠા વચ્ચે લઇ ચેક કરવું થોડું સ્ટિકી લાગશે)આમાં તાર વાળી ચાસણી નથી કરવાની.

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ચાસણી જ્યારે સ્ટિકી થય જાય પછી એમાં બુંદી ઉમેરી લો અને 2 મિનિટ સુધી એને સ્લો ફ્લેમ પર થવા દો.
    હવે ચાસણી નો ગેસ બંધ કરી તપેલી પર ઢાંકણ ઢાંકી 20 મિનિટ રેસ્ટ આપી. આ ટાઈમ માં બુંદી ચાસણી પી લેસે.

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે મગજતરી ના બીજ થોડા તવા પર શેકી લો જેથી એનું મોઈસ્ચર નીકળી જાય.
    20 મિનિટ પછી આમાં મગજતરી ના બીજ નાખી મિક્સ કરી લો અને થોડું મીક્સર લઈ

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હળવા હાથે પ્રેસ કરતા લાડું બનાવી લો. (હાથ માં ગોળ ફેરવતા લાડું નય બને)
    આ રીતે બધા લાડું તૈયાર કરી લો. ઉપર પિસ્તા થી ગાર્નિશ કર્યું છે. (આ ઓપ્શનલ છે)

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    તૈયાર છે મોતિચૂર લાડું.

    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર August 24, 2020 20:11
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (37)

Avani Suba
Avani Suba @avani_suba
August 23, 2021 11:57
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોતીચુર લાડુ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
  2. રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
  3. ફ્રૂટ બિસ્કીટ અને ઓસમાનીયા બિસ્કીટ, ઇરાની ચા સાથે
  4. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  5. ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
  1. સ્ટફડ કુલચા(Stuff Kulcha Recipe In Gujarati)
  2. ચટપટા ટીક્કી નાન (Chatpata Tikki Naan Recipe In Gujarati)
  3. રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
  4. મોતીચુરના લાડુ (Motichur Laddu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492942
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close