કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#પોસ્ટ૨૯
#માઇઇબુક
#

બાજરા નાં રોટલા નું ચુરમુ એ એક રાજસ્થાની સ્વીટ ડિશ છે. જેમ ચૂરમા નાં લાડું છે એ ત્યાં ની અને વેસ્ટ side જયે તો આપણા ગુજરાત અને બીજા એવા ઘણાં એવાં રાજ્યો ની famous સ્વીટ છે. આ સ્વીટ છે એ શિયાળા ની ઋતુ માં વધારે ખાવા ની મજા આવે છે અને સરળતા થી digest થઈ જાય છે.
આપણા અહીં ગુજરાત માં પણ ખાસ કરી ને ધાબા પર રોંઢો અથવા તો વાળું લઈ અંતમાં આ મિષ્ટાનનો સ્વાદ માણે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦-૧૫ મીનીટ
૨-૩ લોકો માટે
  • ૧ઠંડો રોટલો
  • ૧ નાની વાટકીગોળ
  • ૧-૨ ટેબલસ્પૂન ઘી
  • ૭-૮ નંગ ઝીણા સમારેલા કાજુ બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક જાર માં ઠંડા રોટલા નાં કટકા કરી તેને અટકચરું પીસી લો.

    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં સમારેલા કાજુ બદામ ઉમેરી ને બરાબર મિક્સ કરો. હવે એક વઘારિયા નાં ઘી લઈ તે ગરમ થાય એટલે તેની પાય બનાવો.

    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જેમ ચૂર્મા નાં લાડુ ની બનાયે એમ જ. ગોળ ની ગઠી ઓ ઓગળી જાય ત્યાં સુધી. પછી તેને ભૂકો કરેલા રોટલા માં નાખી બરાબર મિક્સ કરો.

    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અહીં ગોળ તમે વધુ ઓછી ગળાશ પ્રમાણે નાખી શકો છો.તો લો તૈયાર છે રોટલા નું ચુરમુ..આને તમે કાઠિયાવાડી ડિશ જોડે dessert તરીકે પણ સર્વ કરી શકો છો.

    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર August 26, 2020 18:20
India - Ahmedabad

ટિપ્પણીઓ (4)

Maya Raja
Maya Raja @Maya_1997
August 28, 2020 09:20
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા રોટલા ચુરમુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર સરપ્રાઈઝ લડ્ડુ(paneer surprise laddu recipe in Gujarati)
  2. વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
  3. પિનાકોલાડા મોદક (Pinacolada modak recipe in gujarati)
  4. દાલ મખની અને જીરા રાઇસ (Dal makhni and Jeera rice recipe in gujarati)
  5. રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
  1. દાલગોના કોફી (Dalgona coffee recipe in gujarati)
  2. ઓટ્સ-ડ્રાયફ્રુટ મોદક ::: (Oats dry fruits modak recipe in Gujarati)
  3. શાહી પનીર મસાલા(shahi paneer masala recipe in gujarati)
  4. ઇટાલિયન પાસ્તા(Italian Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13496512
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close