દાલગોના કોફી (Dalgona coffee recipe in gujarati)

Suhasee Vaghela
Suhasee Vaghela @cook_25884515

દાલગોના કોફી (Dalgona coffee recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minot
1 સર્વિંગ
  1. 2 ચમચીકોફી
  2. 4 ચમચીખાંડ
  3. 2 ચમચીગરમ પાણી
  4. 3/4 કપદુધ
  5. બરફ

રાંધવાની સૂચનાઓ

15 minot
  1. 1

    એક બાઉલ 2 ચમચી કોફી, 4 ચમચી ખાંડ અને ગરમ પાણી નાખો.

  2. 2

    પછી તે મિશ્રણ ને વીસ્કર ની મદદ થી ત્યા સુધી વીસ્ક કરો જ્યા સુધી તે મિશ્રણ ઘટ્ટ થય જાય.

  3. 3

    પછી એક ગ્લાસ મા 3-4 બરફ ના પીસ,ત્રીજા ભાગનુ દુધ અને કોફી નુ મિશ્રણ નાખો. અને ઉપરથી થોડી ડાર્ક ચોકલેટ નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhasee Vaghela
Suhasee Vaghela @cook_25884515
પર

Similar Recipes