ઇટાલિયન પાસ્તા(Italian Pasta Recipe In Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara

ઇટાલિયન પાસ્તા(Italian Pasta Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧૫૦ ગ્રામ સોજી ના પાસ્તા
  2. ૨ ડુંગળી
  3. ૨ ટામેટાં
  4. લસણ આદુ ની પેસ્ટ
  5. પાસ્તા સોસ
  6. ૧ ચમચી લાલ મરચા પાઉડર
  7. ૧ ચમચી હળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ઓરેગનો
  10. ૪ ચમચી તેલ
  11. ૧ લીલું મરચું
  12. ૧૦૦ ગ્રામ કોબી
  13. કેપ્સિકમ
  14. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કૂકર માં તેલ મૂકવું.આદુ, મરચા લસણ વાટેલા અને ડુંગળી નાખવી.ત્યાર બાદ તેમાં ટામેટાં નાખવા પછી એમાં મીઠું નાખી ચડવા દેવા.પછી તેમાં પાસ્તા સોસ નાખવો.

  2. 2

    પછી તેમાં મરચું, હળદર, લાલ મરચા પાઉડર અને એમાં કાચા પાસ્તા નાખવા.૫ મિનિટ થવા દેવું.ત્યાર બાદ તેમાં ઓરેગનો નાખવો.પછી તેમાં થોડું પાણી નાખી ૧ સિટી વગાડી લેવી.ત્યાર બાદ કૂકર ઠંડુ થયા પછી ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes