બુંદી લાડુ (boondi ladu recipe in gujarati)

#Gc
રેસિપી-33
ગણપતિ ફેસ્ટિવલ બાપ્પા મોરિયા પ્રસાદ
બુંદી લાડુ (boondi ladu recipe in gujarati)
#Gc
રેસિપી-33
ગણપતિ ફેસ્ટિવલ બાપ્પા મોરિયા પ્રસાદ
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ એક બાઉઅલ મા લેવું અને પાણી ઓર મિલ્ક એડ કરતા જવું અને બીટર થી બીટ કરતા જવુ અને મિક્સ કરવું લંબસ ના પડે અને બહુ ઢીલું ના થાય પછી એક જીણી બુંદી પડે એવો ઝારો લઇ તેલ ગરમ થાય પછી બુંદી પાડવી કલર બેટટર મા એડ કરી દેવું પછી જીણી મોટી બુંદી પાડવી
- 2
અને પછી એક પેન મા ખાંડ ઉમેરી પાણી ઉમેરી 1/4 કપ અને ચાઅસ ની મા ઇલાયચી પાઉડર વેનીલા એશ અનશ ઉમેરી 2 ટીપા લીંબુ ના ડ્રૉઉપ ઉમેરી પછી બુંદી ઉમેરી હલાવું અને પછી ચાસની સાવ ના રહે પછી ગેસ બંધ કરી ઢાંકી દેવું 2 થી 3 મિનિટ માટે પછી લાડુ કે બુંદી તરી કે વાપરી શકાય ઉપર ડ્રાય ફ્રૂટ ઉમેરી શકાય છે લાડુ વારતી વખતે ઘી ઉમેરી શકાય છે
- 3
એક દિવશ પેહલા બનાવો તો સેટ થઇ જશે
- 4
મેં બને બનવું મોતીચુર લાડુ માટે મેં છીણી જે ચીઝ છીનવા માટે અવે છે એ વાપરુંયુ છે અને બુંદી માટે ઝારો વાપર્યો છે
- 5
Thank you
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (3)