દૂધ • વર્મીસેલી ઇન્સ્ટન્ટ મિક્સસ • જરૂરિયાત મુજબ લેમન યેલો ફુડ કલર • બદામ, પીસ્તા, દ્રાક્ષ, કાજૂ, ઇલાયચી ની કતરણ • ગુલાબ ની પાંખડી, ઇલાયચી ગાર્નિશ કરવા માટે • કેસર ઉમેરી શકાય. ઇન્સ્ટન્ટ મિક્સ માં હતું એટલે મેં કેસર ઉમેર્યું નથી
મેંદો • ખાંડ • બટર (unsalted) • ઇનો • પાણી જરૂરીયાત મુજબ સેમી સોફ્ટ ડો બનાવવા માટે • મધ્યમ સાઈઝ ના એપલ નાં નાના ટુકડા • તજ નો પાઉડર • ખાંડ • દૂધ પાઈ ઉપર એપ્લાય કરવા