કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#નોર્થ
મે નોર્થ માટે કશ્મીર વાનગી બનાવી છે કશ્મીર મા લાલ મરચા ઉગે છે તો એનો ઉપયોગ કરી ને બનાવી છે કલર ખુબ જ સરસ આવ્યો છે આશા છે તમને ગમશે...

#નોર્થ
મે નોર્થ માટે કશ્મીર વાનગી બનાવી છે કશ્મીર મા લાલ મરચા ઉગે છે તો એનો ઉપયોગ કરી ને બનાવી છે કલર ખુબ જ સરસ આવ્યો છે આશા છે તમને ગમશે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • જીરા પરાઠા માટે
  • ૨ કપઘઉંનો લોટ
  • ૨ ચમચીજીરુ
  • ૨ મોટી ચમચીતેલ
  • સ્વાદાનુસાર મીઠું
  • જરૂર મુજબ પાણી લોટ બાઘવા
  • દમ આલૂ માટે
  • ૧૦૦ ગ્રામનાની બટાકી
  • ૨ કપદહીં
  • ૨ ચમચીકશ્મીરી લાલ મરચું
  • ૬ નંગ આખા કશ્મીરી મરચા
  • ચપટીહળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • સ્વાદાનુસારમીઠું
  • ૩ચમચા તેલ
  • જરૂર મુજબ કોથમીર
  • જરૂર મુજબ ઘી પરાઠા સેકવા
  • ૧ ચમચી કસ્તુરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બાફી ને છોલી ટુથપીક થી હોલ કરો કશ્મીરી મરચુ, મીઠું નાખીને હલાવો જરાક તેલ મા સાંતળી ને કાઢી લેવુ...

    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાઢી ને બાજુ પર મુકો દહીં મા લાલ કશ્મીરી મરચા ને ગરમ પાણી નાખી ૨૦ મીનીટ પલાળી પીસી લો આ પેસ્ટ,મીઠું, હળદર નાખી ફેટી લેવુ..

    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ મુકી જીરુ નાખી એમાં દહીં વળી પેસ્ટ નાખી બરાબર હલાવો પછી ગરમ મસાલો નાખી ઢાંકી દો પછી આપણા નાના બટાકા ઉમેરો કસ્તુરી મેથી નાખો અને છેલ્લે કોથમીર નાખો...

    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે કશ્મીરી દમ આલુ.. પરાઠા માટે લોટ મા મીઠું, જીરુ, તેલ નાખી લોટ બાઘવો નાની રોટલી વણી ઘી લગાવી..

    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્રિકોણ વણી લો અને પરાઠા સેકી લો.. તૈયાર છે કશ્મીરી દમ આલુ વીથ જીરા પરાઠા 😊.

    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર August 28, 2020 10:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાશ્મીરી દમ આલુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મોમોસ(Veg. Momos Recipe In Gujarati)
  2. કચ્છી  દાબેલી (kachhi dabeli recipe in gujarati)
  3. રજવાડી કચોરી (Rajawadi kachori recipe in gujarati)
  4. કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
  5. દાલ મખની શોટસ વીથ મીની બેક નાન
  1. પકોડે કી સબ્જી (pakode ki sabji in Recipe Gujarati)
  2. ટોપરા ના લાડુ(Topra Na Laddu Recipe In Gujarati)
  3. મલાઈ કોફતા કરી રેસીપી(Malai Kofta Curry Recipe In Gujarati)
  4. વેજ પનીરી ટીક્કી (Veg Paneer Tikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13517987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close