રાઈસ(rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું ઝીણું ઝીણું સમારી લો.રાઈસ બાફવા માં થોડુંક મીઠું અને એક બે ચમચી તેલ નાખવાથી એકદમ છુટા થશે.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ થઈ જાય અટલે કાંદા લસણ આદુ સાંતળો.5 મીનીટ કુક કરો.
- 3
હવે તેમાં ગાજર કોબી કેપ્સીકમ ફણસી નાખી મિક્સ કરી તેમાં સોસ અને મીઠું નાંખી 5-7 મીનીટ પકવો.
- 4
હવે તેમાં રાઈસ નાંખી મિક્સ કરી 2 મીનીટ કુક કરો.તો તૈયાર છે માઉથ વોટરીંગ સેઝવાન રાઈસ 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13556025





ટિપ્પણીઓ