બટાકા વડા (batka vada recipe in gujarati)

Rina Thakkar @cook_25988798
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકામાં મીઠુ નાખી બાફી લેવા.પછી તેમાં રેગ્યુલર મસાલા અને ગરમ મસાલો નાખી માવો તૈયાર કરવો. અને નાના બોલ્સ વાળી લેવા.
- 2
બેસન માં મીઠુ નાખી ખીરુ બનાવવુ
- 3
બેસન માં સાજીના ફુલ નાખી તેમા બટાકા ના બોલ્સ નાખી તેલ મા બટાકા વડા તરી લેવા...અને ગરમ સવૅ કરવા.
- 4
હવે.બેૃડ રોલ્સ માટે...
- 5
બેૃડ ની સાઈડ કટ કરી..તેને પાણીમા સહેજ ડીપ કરી....પાણી નીચવીને કાઢી લેવુ..પછી ઉપર મુજબ બનાવેલ બટાકા નો માવો મુકી...ઓવલ આકાર આપી તરી લેવા....સોસ જોડે સૅવ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા વડા
#RB14વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે.. Sunita Vaghela -
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
-
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCookઆજે શરદ પૂનમ છે તો દૂધ પૌંઆ તો ખાવાના જ, સાથે બટાકા વડા ખાવા પણ એટલા જ લોકપ્રિય છેતો આજે મે બટાકા વડા બનાવ્યા અને દૂધ પૌઆ સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા ભારતીય સ્ટ્રીટ ફુડ છે અલગ અલગ રાજયો મા આલુ વડા,આલુ બોન્ડા,આલુ બન્ડા જેવા વિવિધ નામો થી જાણિતુ છે. Saroj Shah -
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai -
-
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#GA 4#week1## બટાટા વડા અત્યારે નવરાત્રી નજીક માં આવી રહી છે ત્યારે શરદપૂનમના દિવસે લગભગ દરેક ગુજરાતીના ઘરે દુધ પૌવા ની સાથે બટાકા વડા બનાવવામાં આવે છેમારા ઘરે તો શરદપૂનમે આ જ મેનું હોય છેઅને તમારા ઘરે??અમુક વસ્તુઓ પેહલા ના લોકો વડીલો ખુબ જ સારી બનાવતા હોય છે જાણે તેમનાં હાથમાં જાદુ હોય તેવી રીતે જ એકધારા ટેસ્ટ આવે એવી જઅમારા ઘરમાં બટાકા વડા પણ મારા સાસુ ખુબ સરસ બનાવે છેઆ રેસિપી હું મારા સાસુ માં પાસેથી શીખી છુંતેમના બટાકા વડા ખૂબ જ ટેસ્ટી બને છેતમારા બધા સગા સંબંધીઓ તેમના હાથના બટાકા વડા ખૂબ વખાણે છેહવે તો મને પણ તેવા ટેસ્ટ બનાવતા આવડી ગયા છેતમે પણ આવી રીતે બટાકા વડા બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
પફ વડા અને બટાકા વડા (Puff Vada and aloo vada Recipe in Gujarati)
#સ્ટ્રીટફુડ રેસીપી બટાકા વડા ને બ્રેડવન ની વચચે ચીઝ ,મમરી અને ચટણી મુકી ને પીરસવા મા આવે છે Saroj Shah -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati) ☺️
#GA4#Week1બટાકા થી બનાવાતી વાનગી માં બટાકા વડા ને કઈ રીતે ભુલાય...?તેમાં પણ વર્ષા ૠતુ માં ચારે ઓર ભીંજાયેલી માટીની મહેક પ્રશરી હોયઅને ઠંડકજ ઠંડક હોય એવા વાતાવરણ માં...જો ગરમા ગરમ ચાલુ વરસાદે ખજૂર આંબલી ને...ધાણા આદું મરચાની તીખી ચટણી સાથેજો બટાકા વડા ની એક મોટી પ્લેટ મળી જાય તો..બીજું આનાથી રૂડું શું હોય...?☺️તેમાં પણ ટ્રીપલ-સી " CCC " બટાકા સાથે મળી જાય તો ચાર ચાંદ લાગી જાય.ટ્રીપલ સી ને પેલી કોમ્પ્યુટર ની સરકારી એક્ઝામ સાથે ના સરખાવતાં..અહીં વાનગી ની વાત ચાલે છે, એટલે પરીક્ષા ને દૂરજ રાખીશું..☺️ટ્રીપલ-સી " CCC " એટલે અહીં...Capsicumકેપ્સિકમ,Corianderકોરિએન્ડર અને,Carrotકેરટ ને પણ બટાકાવડા બનાવવા માં ઉપયોગ કરી,એક પોશકવર્ધક ટચ આપવાનો પ્રયાશ કરીશું.તો ચાલો બટાકા વડા બનાવવાની સફર પર આગળ વધીયે...! NIRAV CHOTALIA -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MAમાં તે માં , બીજા બધા વગડાના વા!!આ કહેવત ખોટી નથી... માં જે કરી શકે એ કોઈ ન કરી શકે એ હકીકત નો 'માં ' બન્યા પછી જ અહેસાસ થાય...માં ના હાથની વાનગીની તો વાત જ અલગ હોય છે. એવું તો આપણે ક્યારે પણ ન બનાવી શકીએ. આમ તો માં હાથનું કઈ પણ જમવાનું અમૃત જ લાગે. પછી એ શીરો હોય કે હોય ખીચડી... આજકાલની આપણા જેવી માં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ તો બનાવી લઈએ તો પણ આપણી 'માં' ના હાથના દેશી , સ્વાદિષ્ટ અને healthy જમણ ની વાત જ કંઈક અનેરી હતી...!!! પછી ભલે ને એ વાનગી ને કોઈ ગાર્નિશીંગ ન કર્યું હોય ના કોઈ પ્લેટિંગ કર્યું હોય.....આજે હું એમાંથી એક વાનગી બનાવી રહી છું જે મમ્મીને બનાવતાં જોઈ જોઈ શીખેલી છું.... અને એ મારી મમ્મીને mother's day નિમિતે dedicate કરવા માગું છું... મને આશા છે કે તમને મારી આ વાનગી પસંદ આવશે...Love you maa.... Khyati's Kitchen -
-
-
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13561919
ટિપ્પણીઓ