ફ્રુટ સલાડ (fruit salad recipe in Gujarati)
ગુરૂવાર
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને એક તપેલીમાં ઊકળવા મૂકો. ઉભરો આવે એટલે તેમાં ખાંડ એડ કરો. ત્યારબાદ એક વાટકી પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરો અને ઉકળતા દૂધમાં ધીમે ધીમે હલાવતા જાવ અને આ કોનૅ ફ્લોર ને રેડતા જાવ.
- 2
જેથી કરીને ગાંઠા ન થાય. 15 મિનિટ સતત હલાવતા રહો જેથી ઘટ્ટ થાઇ અને લોટ પણ કાચો ના લાગે.
- 3
ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર એડ કરો. આ તમારો ફ્રુટ સલાડ નું દુઘ તૈયાર નીચે ઉતારી લો ઠંડું પડે પછી ફ્રીઝરમાં મૂકી દો. આ દૂધને જમવા બેસવાના સમયે...
- 4
ફ્રુટ ની ઝીણી ઝીણી કટકી કરી લો ને પછી તે દૂધ માં એડ કરો. કાજુ બદામની કતરી પણ એડ કરો. બટેટાનું શાક અને પૂરી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13558392




ટિપ્પણીઓ