મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563

આ રેસીપી મારા દિકરા દેવ દલવાડી એ બનાવી છે,એકદમ સરળ છે,અને ખૂબ જલ્દી બની જાય છે....

મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)

આ રેસીપી મારા દિકરા દેવ દલવાડી એ બનાવી છે,એકદમ સરળ છે,અને ખૂબ જલ્દી બની જાય છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 7 નંગમેરી બિસ્કીટ
  2. જરૂર મુજબ પીઝા સોસ
  3. જરૂર મુજબ મોઝરેલા ચીઝ
  4. 1 કપડુગંળી
  5. 1 કપટામેટુ
  6. 1 કપકેપ્સીકમ
  7. જરૂર મુજબ પ્રોસેસ ચીઝ
  8. જરૂર મુજબ ચીલી ફલેકસ
  9. જરૂર મુજબ ઓરેગાનો
  10. 1 ટી સ્પૂનમીઠુ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    પેહલા એક બાઉલ મા ડુગંડી,ટામેટુ,કેપ્સીકમ,મીઠુ,ચીલી ફલેકસ,ઓરેગાનો લઈ બધુ મિકસ કરી લેવુ.પછી મેરી બિસ્કીટ લેવા તેની પર પીઝા સોસ લગાવો,પછી મોઝરેલા ચીઝ મુકવુ,પછી જે સ્ટફીગં રેડી કયૃ છે તે મૂકવુ પછી એની પર પો્સેસ ચીઝ મુકવી પછી 5 મિનીટ માટે બેક કરવા મૂકવુ,રેડી જાય પછી એની પર ચીલી ફેલકસ અને ઓરેગાનો થી સ્પ્રિન્કલ કરવૂ,પછી ગાનૅની કરવુ તો રેડી છે મીની મેરી પીઝા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563
પર

ટિપ્પણીઓ

Similar Recipes