કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

#ફટાફટ

#ફટાફટ

વધુ વાંચો

વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

#ફટાફટ

#ફટાફટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
10 સર્વિંગ્સ
  • 750 ગ્રામચણાનો લોટ(પેકિંગ)
  • 1 ચમચીટાટાના સોડા
  • 1 ચમચીનમક
  • 1 કપતેલ
  • 1 કિલોતેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટને ચાળી લો. એક વાટકો પાણી લઈ તેમાં સોડા અને મીઠું અને અડઘો કપ તેલ નાખીને બરાબર મિક્સ કરો

    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ મિશ્રણને મદદથી લોટ બાંધી લો જરૂર પડે તો પાણી લઈ શકો છો. પૂરી થી નરમ એવો લોટ બાંધવા નો છે.

    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ઉપર અડધો કપ તેલ નાખીને, પાછો મસળી લો.ને લોયા માં તેલ ગરમ મૂકી દો. હવે લાકડા નો પાટલો લઈને પરોઠા જેવો કોઈનો નઈ

    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઊભો હાથ રાખી હથેળી વડે વણવાના છે. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં તે તળવા માટે નાખો. મીડિયમ આંચ રાખવાની છે.

    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગાંઠિયો તેલ ઉપર તરવા લાગે એટલે તેને બે વાર ફેરવી પછી બહાર કાઢી લો. આ તમારા વણેલા ગાંઠિયા તૈયાર ગરમાગરમ ચટણી, પપૈયાનો સંભારો, ચીભડા નો પાકો સંભારો, કઢી, ગ્રીન ચટણી, ડુંગળી, મરચાં, જલેબી, સાથે સર્વ કરો. ખાઓ અને ખવડાવો.

    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વણેલા ગાંઠીયા(vanela ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
પર September 03, 2020 07:02
Jamnager
-
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
September 03, 2020 08:48
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વણેલા ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી દૂધ(shahi dudh recipe in gujarati)
  2. રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
  3. સબવે સેન્ડવીચ (Subway Sandwich recipe in Gujarati)
  4. ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati)
  5. ચિઝી ગાર્લિક સ્ટીક.(cheezy garlic stick Recipe In Gujarati)
  1. દૂધપાક (Dudh Pak Recipe In Gujarati)
  2. સેઝવાન બ્રેડ(Schezwan Bread Recipe In Gujarati)
  3. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  4. વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13558827
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close