કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery

પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨-૩
  • ૩ નંગબાફેલા બટાકા
  • ૧ નંગકેપ્સીકમ
  • ૧ નંગડુંગળી
  • જરૂર મુજબચીઝ
  • જરૂર મુજબપીઝા સોસ
  • જરૂર મુજબબટર
  • ૩-૪ નંગબ્રેડ સ્લાઈસ
  • જરૂર મુજબચીલી ફ્લેક્સ
  • જરૂર મુજબઓરેગાનો
  • જરૂર મુજબકેચ અપ
  • સ્વાદાનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લો.

  2. 2

    ડુંગળી અને કેપ્સિકમ ઝીણા સમારી લો.

  3. 3

    એક કડાઈ માં બટર ઉમેરી ગેસ ઓન કરો.

  4. 4

    બટર થોડું ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી તેને હલાવવો.

  5. 5

    પાંચ મિનિટ બાદ તેમાં કેપ્સિકમ ઉમેરો.

  6. 6

    બાફેલા બટાકા નો માવો,મીઠું,પીઝા સોસ,ચીલી ફ્લેક્સ, કેચ અપ ઓરેગાનો ઉમેરી ને હલાવો.

  7. 7

    મિશ્રણ થઈ જાય એટલે થોડું ઠંડુ થવા દો.

  8. 8

    બ્રેડ સ્લાઈસ લઈ તેને ચારેય બાજુથી કટ કરો.

  9. 9

    સેન્ડવીચ નું બનાવેલું મિશ્રણ બ્રેડ ઉપર ચમચીથી પાથરો.

  10. 10

    તેની ઉપર ચીઝ છીણી એક નોન સ્ટીક પેન માં પીઝા સેન્ડવીચ મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો. થઈ જાય એટલે પીઝા સેન્ડવીચ એક ડીશમાં લઈ તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.

  11. 11

    તૈયાર છે પીઝા સેન્ડવીચ. ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery
પર September 03, 2020 15:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી દૂધ(shahi dudh recipe in gujarati)
  2. રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
  3. સબવે સેન્ડવીચ (Subway Sandwich recipe in Gujarati)
  4. ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati)
  5. ખમણ(khaman recipe in gujarati)
  1. ગ્રીન ચોળી ઢોકળી(Green Choli Dhokli Recipe In Gujarati)
  2. ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
  3. વેઝ ચીઝ ફ્રેન્ક્રી(Veg cheese Recipe In Gujarati)
  4. થેપલા વિથ કેળાં રાઇતું(Thepala With Kela Raitu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13562256
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close