ખમણ(khaman recipe in gujarati)

ગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ .
ખમણ(khaman recipe in gujarati)
ગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી નાખી તેમાં લીંબુ ના ફૂલ,ખાંડ અને મીઠું નાખી ને હલાવી દો ખાંડ ઓગળી જાય એટલે તેમાં બેસન નાખી ને ખીરું બનાવો,
- 2
હવે એક વાટકી માં પાણી માં ખરો ઓગાળી અને તેમાં 2 ચમચી જેટલું તેલ નાખી ખીરા માં નાખી ને હલાવી દો એટલે ખીરું એકદમ ફૂલી જશે એને તરતજ થાળી માં પેલાથી ગરમ મુકેલી રાખવી એમાં નાખી દેવાની અને તરત જ ઢાંકી દો અને 20 મિનીટ થવા દો.
- 3
20 મિનીટ પછી થઈ જાય એટલે તેને થોડી વાર ઠડું થાય પછી કાપા કરી ને વઘાર કરવો. વઘાર કરવા એક કડાઈમાં માં ટેલુકી રાઈ તતડે એટલે તેમાં મરચા ઉમેરી,ને અડધો ગ્લાસ પાણી નાખી ને પછી 3 ચમચી ખાંડ નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકળવા દો, પછી વઘાર ને ખમણ ની થાળી ઉપર રેડી દો. ઉપર કોથમીર,તલ, લાલ મરચું પાઉડર નાખી સર્વ કરો.
Similar Recipes
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#Disha#ખમણઅમરા ધર માં ખમણ ફેવરિટ છે તો me mem ની રેસીપી જોઈ ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ના ફેમસ ખમણ,જે ઇન્સ્ટન્ટ બની જાય છે, ખુબજ ઓછી સામગ્રી અને તે પણ ઘરમાંથી જ મળી રહે ,ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
ઇન્સ્ટંટ નાયલોન ખમણ (instant naylon khaman Recipe in Gujarati)
#ફટાફટ. ખમણ તો ગુજારાતી ઑનૅ ખાવા વગર ચાલે જ નય .તો જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી ને ખવાય એવા ખમણ ની રેસિપી હુ અહિ સેર કરૂ છુ.ખુબજ ટેસ્ટી સોફ્ટ અને જાડીદાર ખમણ બને છે. Manisha Desai -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
-
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai -
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1Yello recipe.#cookpadindia#cookpadgujaratiખમણ દરેક ગુજરાતી ના ફેવરિટ હોય છે. દરેક ગુજરાતી ઘર માં આ એક પ્રિય ફરસાણ છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ ખમણ ઢોકળા ની રેસિપી આજે હું શેર કરી રહી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#MDCમારું માનવું છે કે દરેક વ્યક્તિની પહેલી શિક્ષક તો મા જ હોવાની. પછી તે નાનું બાળક હોય કે કુકિંગ એક્સપર્ટ દીકરી.મને પણ કુકિંગ ની હોબી મારી મમ્મી પાસે થી વારસા માં મળી છે. આજ ની મારી રેસિપી હું મમ્મીને સમર્પિત કરું છું 🙏🏻 Hetal Poonjani -
ખમણ (Khaman Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખમણ બનાવ્યા હતા, ગુજરાતી નું આ ફેમસ ફૂડ છે, ક્યારેક નાસ્તામાં તો ક્યારેક ફૂલ ભાના માં ફરસાણ માં બને છે. Kinjal Shah -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ખમણ (Khaman Recipe in Gujarati)
# cookpadgujarati#weekend Special દોસ્તો, weekend માં ઘરે બધા સાથે હોઈએ ત્યારે હમેશા સાથે બેસી ને બહુ બધી અવનવી વાતો અને ચટપટું ખાવાનું મન થતું હોય છે મારે ત્યાં દર વીકેન્ડમાં કંઈકને કંઈક ફરસાણ કે સ્વીટ બનતી હોય છે. જેથી કરીને weekend રૂટીન કરતાં થોડો સ્પેશ્યલ લાગે. આજે મેં ખમણ બનાવ્યા છે જેને બે ફ્લેવર્સ આપી છે તો ચાલો જોઈએ ખમણ ની બે variety. SHah NIpa -
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
#Famપોસ્ટ - 5 ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍 Sudha Banjara Vasani -
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
(ખમણ)(khaman recipe in Gujarati)
અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
-
-
કટોરી નાયલોન ખમણ અને બેસન કઢી(nylon khaman and besan kadhi recipe in gujarati)
#વેસ્ટખમણ ની ઓળખાણ ગુજરાત અને ગુજરાત ની ઓળખાણ ખમણ ઢોકળા... Dhara Panchamia -
-
ખમણ
#goldenapron #week 21 dt.24.8.19#ગુજરાતી #VNગુજરાતીયોની પહેચાન બની ચૂકેલી વાનગી એટલે ખમણ. અને દરેક ગુજરાતી ને આ વાનગી અત્યંત પ્રિય પણ છે. તો મેં બનાવ્યા ખમણ. Bijal Thaker -
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#MSજેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છેઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણએક પરફેક્ટ જમણ! Davda Bhavana
More Recipes
ટિપ્પણીઓ (2)