સુજી ચીલા(Suji Chilla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો દહીં અને પાણી ઉમેરી મિક્સ કરી અને 20થી 25 મિનિટ માટે ઢાંકીને હવે ડુંગળી અને ગાજર ટામેટાં કેપ્સિકમ કોથમીર ગરમ અને સ્વાદ અનુસાર મીઠું નાંખી મિક્સ હવે તેને એક પેનમાં 2 ચમચી તેલ નાખી તેમ આપણે પણ તૈયાર કર્યો છે તેના નાના-નાના ચીલ્લા હવે આપણા સુજી ચીલ્લા તૈયાર નાના બાળકોને તો બહુ જ ભાવે ફટાફટ તૈયાર થઈ જાય તેવી રેસીપી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13563053




ટિપ્પણીઓ