કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીની ભાજી ની મીક્સ સબ્જી (Methi's mix sabji recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીની ભાજી ની મીક્સ સબ્જી (Methi's mix sabji recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીની ભાજી ની મીક્સ સબ્જી (Methi's mix sabji recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

પૌષ્ટીક અને ગુણો થી ભરેલું આ શાક તમે ખીચડી, બાજરીનો રોટલો કે મકાઈના રોટલા સાથે ખાસો તો ખાવા ની મજા પડી જશે.

પૌષ્ટીક અને ગુણો થી ભરેલું આ શાક તમે ખીચડી, બાજરીનો રોટલો કે મકાઈના રોટલા સાથે ખાસો તો ખાવા ની મજા પડી જશે.

વધુ વાંચો

મેથીની ભાજી ની મીક્સ સબ્જી (Methi's mix sabji recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

પૌષ્ટીક અને ગુણો થી ભરેલું આ શાક તમે ખીચડી, બાજરીનો રોટલો કે મકાઈના રોટલા સાથે ખાસો તો ખાવા ની મજા પડી જશે.

પૌષ્ટીક અને ગુણો થી ભરેલું આ શાક તમે ખીચડી, બાજરીનો રોટલો કે મકાઈના રોટલા સાથે ખાસો તો ખાવા ની મજા પડી જશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મીનીટ
3 લોકો
  • 500 ગ્રામમેથી ની ભાજી
  • 1 નંગમીડીયમ સાઈઝ ના બટાકા
  • 1 નંગરીંગણ
  • 1 નંગડુંગળી
  • 2 નંગટામેટા
  • 1 ચમચીઆદુમરચાં લસણની પેસ્ટ
  • જરૂર મુજબતેલ વઘાર માટે
  • 1/2 નાની ચમચીરાઈ વઘાર માટે
  • ચપટીહીંગ વઘાર માટે
  • 1/2 નાની ચમચીજીરું વઘાર માટે
  • 1-2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણા જીરું પાઉડર
  • સ્વાદાનુસારમીઠું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીખાંડ
  • જરૂર મુજબપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી સાફ કરી બરાબર ધોઈ લો. બટાકા, રીંગણ, ટામેટા, ડુંગળી ને અલગ અલગ સમારી લો. આદુ, મરચાં લસણની પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું અને હીંગ ઊમેરી વઘાર કરો પછી તેમાં કાપેલા બટાકા, રીંગણ અને થોડું પાણી ઊમેરી હલાવી ઠાંકણ ઠાંકી મીડીયમ આંચ પર ચઢવા દો.

  3. 3

    બટાકા 90% ચઢવા આવે ત્યારે તેમાં મેથી ની ભાજી, આદુ મરચાં લસણની પેસ્ટ અને ટામેટા ઊમેરી હલાવી કુક થવા દો. જરૂર લાગે તો ફરી તેમાં થોડું પાણી ઊમેરો.

  4. 4

    પાંચ થી સાત મીનીટ કુક થયા બાદ તેમાં હડદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ ઊમેરી બરાબર હલાવી પાંચ મિનિટ માટે કુક થવા દો.

  5. 5

    શાક માંથી તેલ છુટે ત્યા સુધી ચડવા દો. ત્યાર બાદ ગરમ રોટલી, ભાખરી અથવા પરોઠા સાથે પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર September 04, 2020 06:02
Vadodara
cooking is an art
વધુ વાંચો

ટિપ્પણીઓ

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
September 05, 2020 02:40
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાજી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
  2. ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
  3. ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
  4. ક્રીસ્પી નગેટ્સ (crispy nuggets recipe in Gujarati)
  5. બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
  1. ઈડલી (Idli Recipe In Gujarati)
  2. દહીં વડા(Dahi Vada Recipe In Gujarati)
  3. રાઈસ ઢોસા (Rice Dosa Recipe In Gujarati)
  4. રવા ના ઉત્તપમ(Rava Na Uttpam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13565449
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close