રાઈસ ઢોસા (Rice Dosa Recipe In Gujarati)

H S Panchal @cook_15769872
#ફટાફટ
મે આજે રાત્રે વઘેલા ભાત ના ઢોસા બનાવ્યા છે માત્ર ૧૦ મીનીટ મા આશા છે તમને ગમશે..
રાઈસ ઢોસા (Rice Dosa Recipe In Gujarati)
#ફટાફટ
મે આજે રાત્રે વઘેલા ભાત ના ઢોસા બનાવ્યા છે માત્ર ૧૦ મીનીટ મા આશા છે તમને ગમશે..
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત, સોજી, દહીં મિક્સર મા બરાબર પીસી લેવુ સ્મુત ઢોસા જેવુ ખીરુ રાખવુ મીઠું નાખીને ૫ મીનીટ બાજુ પર મુકો...
- 2
૫ મીનીટ પછી એના ઢોસા ઉતારો તમે જોઈ શકો છો સરસ જાળી પડે છે તૈયાર છે ફટાફટ રાઈસ ઢોસા. 😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાત ડોસા(Rice Dosa Recipe In Gujarati)
#ફટાફટમેં સવારે ભાત વાધ્યો હતી તો મેં તેના એકદમ સોફ્ટ ઢોસા બનાવ્યા છે . મેં જે માપ લખ્યું છે તે પરફેક્ટ માપ છે પણ જો તમારે ઢોસા તૂટી જતા હોય તો તેમાં ચોખાનો લોટ થોડો ઉમેરી લેવો કારણ કે બધી વસ્તુઓ ની કોલેટી માં ફરક હોય છે. આ ઢોસા બહુ જ ફટાફટ નીકળે છે કારણ કે તેમાં રાંધેલો ભાત ઉમેરી લો છે. Pinky Jain -
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
હું આજે જાજા સમય પછી વાનગી મૂકું છું, આશા છે કે તમને ગમશે.#LO Brinda Padia -
ટમેટા નો સાર રાઈસ
#માસ્ટરક્લાસઅઠવાડિયુ ૨આજે મે મહારાષ્ટ્ર ની વાનગી બનાવી છે આશા છે તમને ગમશે🙂 H S Panchal -
વધેલા ભાતના ઢોસા(Leftover Cooked Rice Dosa Recipe in Gujarati)
#GA4 #Week3જો બપોરના રાંધેલા ભાત વધી જાય તો તેને દર વખતની જેમ વઘારી ન નાખતાને આ રીતે ઢોસા બનાવો તો બાળકો પણ હોંશે હોંશે ખાશે... Urvi Shethia -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા એ સાઉથ ઇન્ડિયન famous આઈટમ છે. ઓછી વસ્તુઓમાં થી બનતા અને જલ્દી બનતા ઢોસા રવા ઢોસા છે. આજે મેં રવા ઢોસા બનાવ્યા છે Jyoti Shah -
રવા ના સેઝવાન ઢોસા (Rava Schezwan Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા આમ તો ઘણા પ્રકાર ના બનતા હોય છે પન મેં આજે રવા ના ઢોસા બનાવ્યા છે જેમાં મેં વેજીસ અને સેઝવાન ચટણી સ્ટફ કરી છે Dipal Parmar -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Ravadhosaઢોસા બાળકો ને ખૂબ પ્રિય હોય છે તેથી મેં આજે મારા બાળકો માટે રવા નાં ફટાફટ બને તેવાં પેપર ઢોસા બનાવ્યા છે. Vk Tanna -
આલુ સબ્જી ઢોસા નારિયળ સીંગદાણા ની ચટણી (potato sabji dosa coconut Chutney Recipein Gujarati)
# સાઉથસાઉથ ઇન્ડિયન ડીશ લગભગ બધાં ને ભાવતી હોય છે સ્વાદિષ્ટ ઢોસા ની વાત સાંભળી ને બધાં ના મોઢા માં પાણી આવી જાય એવી રેસીપી મે શેર કરી છે તો તમને જરૂર ગમશે તેવી આશા રાખું છું Prafulla Ramoliya -
બટર ગાર્લિક પરોઠા (butter garlic parotha recipe in gujarati)
#ફટાફટફક્ત ૭ મીનીટ મા એકદમ સરસ ચટપટો ગારલીક પરાઠો બનાવી યો છે ખુબજ ટેસ્ટી લાગે છે અને એકદમ કિસ્પી બને છે આશા છે તમને ગમશે.. H S Panchal -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ઢોસા(dosa recipe in gujarati)
#સુપરશેફ૪ પોસ્ટ૧૩ #ઢોસા મારી બેબી ને બહુ ભાવે છે એટલે મેં બનાવ્યા છે . Smita Barot -
રવા ઢોસા(Rava Dosa recipe in Gujarati)
રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે#GA4#week3 Deepika Goraya -
કોબી ના ભજીયા (kobi na bhajiya recipe in gujarati)
#ફટાફટમાત્ર ૧૦ મીનીટ થી પણ ઓછા સમયમાં બાળકો માટે કર્યા થોડો ચાઈનીઝ ટેસ્ટ આવશે.. H S Panchal -
ઢોસા પીઝા (Dosa Pizza Recipe In Gujarati)
#LO રાત્રે જમવા માટે ઢોસા બનાવ્યા હતા.. તો તેમાંથી ખીરું બચતા બપોરે મારા બાબા માટે મેં ઢોસા પીઝા બનાવ્યા છે. તો ટેસ્ટી ,અને ચિઝી એવા મસ્ત ઢોસા બન્યા.. તો હેલ્ધી એવા ઢોસા પીઝા ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
ગાર્લિક ફ્રાઇડ રાઈસ (Garlic Fried Rice Recipe in Gujarati)
#AM2વધેલા ભાત માથી ફટાફટ તૈયાર થઇ જાય છે Dipti Patel -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમી મા ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવાની મજા આવે.તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. Sonal Modha -
ઢોસા
#goldenapron3#વીક9#ઢોસાપઝલ બોક્સ માંથી મે ઢોસા શબ્દ પસંદ કરી ને ઢોસા બનાવ્યા છે મારા ઘર મા બધાના ફેવરેટ છે સ્વાદ મા જબર જસ્ત અને બનાવવા મા મસ્ત. Varsha Karia I M Crazy About Cooking -
ઘઉં ના ઢોસા(wheat dosa Recipe in Gujarati)
બાળકો ને ઢોસા બહુ જ ભાવે એટલે ઓછા સમય મા હેલ્ધી ઢોસા બેસ્ટ ડીનર ઓપ્શન છે. Avani Suba -
દહીં ભાત (સાઉથ ઇન્ડિયન)(Curd Rice Recipe In Gujarati)
#ફટાફટદહીં ભાત (કડઁ રાઇસ) દક્ષિણ ભારત ની ફેમસ ડીશ છે. જે સ્વાસ્થ્ય ની દ્ષ્ટિ એ ખુબ જ સારા છે, ગરમી ના દિવસો મા એ ઠંડક આરમાર છે, જો એસિડીટી થઇ હોય તો દહીં ભાત ખાવા થી રાહત મલશે. અને તે ફક્ત ૧૦ મિનિટ માં બની જાય છે. તે ઠંડા ભાતમાંથી બનાવવા માં આવે છે.તો બપોર ના ભાત વધ્યા હોય તો ડિનર માટે ખુબ સારો વિકલ્પ છે. Bhavisha Hirapara -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
રવા ના ઢોસા(rava na dosa recipe in gujarati)
અહી મે રવા ના ઢોસા બનાવ્યા છે તેને મે ડુંગળી બટાકા ના શાક ની સાથે સર્વ કરી છે તે ખુબજ ટેસ્ટી વાનગી લાગે છે. Brinda Padia -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
આથા વગર ક્રિસ્પી ઢોસા
#RB15 10 મિનિટમાં આથા વગર ક્રિસ્પી ઢોસાઆ રેસિપી ફટાફટ બની જાય છે આ ઢોસા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે છે Jayshree Jethi -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
#Cookpad in Gujarati #દહીં ભાતઆજે સાંજે લાઇટ ખાવું હતું. એટલા માટે સવારે જે કુકરમાં ભાત બનાવ્યા હતા .તેમાં દહીં અને મીઠું નાખીને દહીં ભાત બનાવી લીધા છે. જે સ્વાદમાં સરસ અને ખાવામાં લાઈટ લાગે છે. Jyoti Shah -
સાબુદાણાના વડા
#ઉપવાસ હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે.. Khyati Joshi Trivedi -
મલ્ટિગ્રેન રાઈસ પુડલા (Multigrain rice pudla Recipe In Gujarati)
#trendપુડલા એ ચણા ના લોટ માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે જે ઝડપ થી અને સરળતા થી બને છે. આપણે તેને ભોજન અથવા નાસ્તા, બન્ને રૂપે વાપરી શકીએ છીએ.આજે મેં પરંપરાગત ચણા ના લોટ ના પુડલા ને થોડા વધુ સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ રીતે બનાવ્યા છે.ચણા ના લોટ સાથે બીજા લોટ અને ભાત અને શાક ઉમેરી ને બનાવ્યા છે. Deepa Rupani -
નેટ ઢોસા (Net Dosa Recipe In Gujarati)
#ST મે આ ઢોસા આપણા ગૃપ ના પૂર્વી બેન બક્ષી પાસે થી શીખ્યા છે કુકપેડ મા આવ્યા પછી ઘણું નવુ શીખી આભાર HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13565453
ટિપ્પણીઓ