કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#સુપરશેફ
#શુક્રવાર
રીંગણનો ઓળો,રોટલો,ખીચડી,કઢી,સલાડ

રીંગણનો ઓળો ખાસ કરીને ગુજરાતીની પસંદગીના શાકમાંથી એક માનવામાં આવે છે. આ શાક દેશભરમાં લોકો ખૂબ પસંદ કરે છે. તેને ગુજરાતમાં રીંગણનો ઓળો અને અન્ય જગ્યાએ તેને બેંગનના ભરથા તરીકે ઓળખવામાં આવે છે. 

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 મોટા નંગરીંગણ
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચી ધાણા જીરૂ
  • 1/4 ચમચીહળદર
  • 1 નંગડુંગળી (સમારેલી)
  • 3 નંગટામેટા (ઝીણા સમારેલા)
  • 2 નંગ લીલા મરચાં (સમારેલા)
  • 1 ટૂકડો આદું
  • 1/2 ચમચી જીરૂ
  • 1 ચપટીહીંગ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીકોથમીર (સમારેલી)
  • 2 ચમચીતેલ
  • સ્વાદ મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રીંગણનો ઓળો બનાવવા માટે રીંગણને બરાબર ધોઇ લો. ત્યાર પછી તેમાં ચપ્પુની મદદથી ત્રણ-ચાર જગ્યાએ ચીરા કરો. હવે ગેસની આંચ ચાલુ કરી તેને શેકી લો. 2-3 મિનટ પછી તેને તે શેકાઇ જાય એટલે બીજી તરફથી શેકી લો.

    કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શેકેલા રીંગણને ઠંડુ થવા માટે એક પ્લેટમાં રાખી દો અને જ્યારે તે ઠંડુ થાય એટલે તેની છાલ ઉતારીને ક્રશ કરી લો.

    કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો અને તેલમાં હીંગ અને જીરૂ,રાઈ ઉમેરી લો. જીરાની સુંગંધ આવે એટલે તેમા ડુંગળી ઉમેરીને તેને હળવી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવું

    કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા ટામેટા ઉમેરો. હવે તેને ઢાંકણથી ઢાંકી લો. ત્યાર પછી તેને 2-3 મિનિટ ધીમી આંચ પર ચઢવા દો. હવે ઢાંકણ ખોલો ટામેટા નરમ એટલે હલાવી દો. એને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી તેલ મસાલા મિક્સ થઇ ન જાય. હવે મસાલમાં રીંગણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા મીઠું અને ગરમ મસાલો ઉમેરી 3-4 મિનિટ રહેવા દો. રીંગણ ચઢે ત્યાર પછી ગેસની આંચ બંધ કરી લો

    કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે રીંગણનો સ્વાદિષ્ટ ઓળો. ઉપરથી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો.ઠંડું થાય પછી 1 ચમચી મલાઇ નાંખવી.

    કાઠિયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bijal muniwala
bijal muniwala @cook_25980872
પર September 04, 2020 17:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાઠિયાવાડી થાળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
  2. ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
  3. ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
  4. ક્રીસ્પી નગેટ્સ (crispy nuggets recipe in Gujarati)
  5. બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
  1. પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)
  2. તીખા ગાંઠિયા(Spicy Ganthiya Recipe In Gujarati)
  3. બાજરી મેથી નાં ઢેબરાં(Methi Na Dhebra Recipe In Gujarati)
  4. ચોકલેટ કોકોનટ પીનવ્હિલ્સ (Chocolate Coconut Pinwheels Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569884
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close