ચોકલેટ કોકોનટ પીનવ્હિલ્સ (Chocolate Coconut Pinwheels Recipe In Gujarati)

ચોકલેટ કોકોનટ પીનવ્હિલ્સ (Chocolate Coconut Pinwheels Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં બિસ્કીટ નો ચૂરો મિક્સર જાર માં એકદમ બારીક કરી લેવો.તેમાં 3 ચમચી બટર મેલ્ટ કરેલું,કૉકો પાઉડર,2 ચમચી ખાંડ,ઉમેરી મિક્સ કરી લેવું.ત્યાર બાદ તેમાં ચમચી વડે ધીમે દૂધ ઉમેરી ને લોટ બાંધવો.1/2 દૂધ જોઈશે.
- 2
હવે નાળીયેર નું ખમણ લઇ તેમાં દૂધ પાઉડર અને 2 ચમચી ખાંડ,1 ચમચી બટર લઈ મિક્સ કરો.તેમાં પણ દૂધ થી મિશ્રણ થોડું ઘટ્ટ કરવું.તેને લોટ ની જેમ બાંધવું નહી.થોડું છૂટું રાખવું.હવે ચોકલેટ ડો ને એક પ્લાસ્ટિક પર રાખી એના પર બીજું પ્લાસ્ટિક કવર કરી ભાખરી જેવું વણી લેવું.
- 3
તેના પર ખમણ વાળુ મિશ્રણ પાથરવું. તેને હળવેથી દબાવી ને સેટ કરી લેવું.હવે તેનો રોલ વાળી લેવો.કોથળી ની મદદ થી રોલ વળી લેવો.
- 4
રોલ પર પ્લાસ્ટી વળેલું રાખી ને 5 મિનિટ ફ્રિઝર માં રાખી દેવો.હવે એને બહાર કાઢી.ને એક સરખા પીસ પાડી લેવા.તો તૈયાર છે ચોકલેટ કોકોનટ પીન વ્હીલ્સ..જે એકદમ સોફ્ટ અને સ્વીટ છે પ્લેટ મા લઇ ને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
કોકોનટ પનીર ચોકલેટ લાડુ(Coconut Paneer Chocolate Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોકોનટ પનીર ચોકલેટ લાડુ અમારા ઘરમાં બધાની આ ફેવરેટ ડિશ છે. આ એક ડેઝર્ટ છે જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી હોય છે. તો ચાલો આજે આપણે બનાવીએ કોકોનટ પનીર ચોકલેટ લાડુની રેસિપી. Nayana Pandya -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)
#GCRગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે. megha sheth -
કોકોનટ એન્ડ વ્હાઇટ ચોકલેટ ટ્રફલ (Coconut White Chocolate Truffle Recipe In Gujarati)
#CRકોકોનટ અને વ્હાઈટ ચોકલેટ ટફલ એ કોકોનટ અને ચોકલેટ ના મિશ્રણ થી બનતી સ્વીટ છે જે ખૂબજ અમેઝિંગ લાગે છે તેની મે અહીં પરફેક્ટ માપ સાથે સરળ રેસિપી શેર કરી છે sonal hitesh panchal -
ચોકલેટ કેક (easy chocolate cake at home recipe in gujrati)
ઘરે ફટાફટ બની જાય તેવી ચોકલેટ કેક Sonal Suva -
કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
#CRપોલેન્ડ ની આ ફેમસ ચોકલેટ કોકોનટ થઈ ભરપૂર હોય છે.આજે મે બાઉનટી ચોકલેટ બાર અને મોદક રૂપ માં બનાવીછે. Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ માંથી ઘણી બધી મીઠાઈઓ અને ફરસાણ બનાવી શકાય છે. મેં આજે કોકોનટ વાળી કૂકીસ બનાવી છે. કોકોનટ ફૂકીસ ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેની સાથે ચોકલેટ પણ ઉમેર્યું છે. આ ફૂકીસમાં ચોકલેટ અને કોકોનટનો મિક્સ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ ફૂકીસને ઓવનમાં કે ઓવન વગર પણ ખુબ જ સરસ અને ઓછા ઇંગ્રીડીયન્સથી બનાવી શકાય છે. Asmita Rupani -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ બોલ (Chocolate Bolls Recipe In Gujarati)
આ ચોકલેટ બોલ ખૂબ જ ઝડપથી બની જાય છે અને છોકરાઓ અને મોટાઓ બધાને ખૂબ જ ભાવે છે. આ ચોકલેટ બોલને ચોકલેટ રેપરમાં વીંટી ને દિવાળીમાં મુખવાસ બોક્સ માં પણ રાખી શકાય છે. #કૂકબુક#ચોકલૅટ boll#કૂકપેડ#post2 Archana99 Punjani -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
હોમ મેડ ચોકલેટ (Home Made Chocolate Recipe In Gujarati)
#ફટાફટચોકલેટ તો નાના બાળકો થી માંડી ને મોટા ને પણ ખુબ જ ભાવતી હોય છે તો આજે હું ચોકલેટ ની recipe લઈને આવી છું તમને કેવી લાગી એ પણ કહેજો. Shilpa's kitchen Recipes -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
ચોકલેટ ડેઝર્ટ(Chocolate Desert Recipe in Gujarati)
#GA4#Week7આ લાવા ડેઝર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. અને જે બાળકો પસંદ કરે તેવું ખૂબ જ યમ્મી બને છે. Niral Sindhavad -
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)
#કૈરી#goldenapron3 week19 #કોકોનટ Gargi Trivedi -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
એક્દમ જલ્દી બને છે અને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે.#week10 પોસ્ટ - 2 Nisha Shah -
ચોકલેટ પુડીંગ (Chocolate Pudding Recipe In Gujarati)
#MBR9#week9#XS#cookpad_gujarati#cookpadindiaક્રિસમસ ની ઉજવણી બહુ હર્ષોલ્લાસ સાથે થાય છે. ક્રિસમસ ની ઉજવણી માં પ્લમ કેક, જીંજર બ્રેડ કુકીઝ, પુડીંગ, વગેરે ખાસ બને છે. વિવિધ ડેઝર્ટ માં ચોકલેટ ના સ્વાદ લોકો ને ખાસ પસંદ આવે છે. આજે મેં ચોકલેટ પુડીંગ બનાવ્યું છે જે બહુ ઓછા ઘટકો થી અને ઝડપી બની જાય છે. Deepa Rupani -
ચોકલેટ બરફી રોલ
#દૂધઆ બરફી બધા જ ને ભાવે છે એ સાથે જલ્દી બની જાય છે.ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે ચોકલેટ બરફી રોલ.lina vasant
-
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
ચોકલેટ મોદક (Chocolate modak recipe in gujarati)
આ મોદક બાળકો ને પ્રિય એવાં parle-g બિસ્કીટ અને મેલ્ટ ચોકલેટ માંથી ફક્ત 5 જ મિનીટ માં બનાવ્યા છે.. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. 😊 Hetal Gandhi -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
આ વાનગી બજારમાં મળતા બોન્ટી પેંડા જેવી જ લાગે છે. મેં જયારે પહેલી વખત બોન્ટી પેંડા ખાધા ત્યારે મેં મમ્મીને કહ્યું મમ્મી આતો આપણે બનાવીએ એ ચોકલેટ રોલ છે હું આ રોલ મારા મમ્મી (સાસુમા) પાસેથી શીખી છુ. આ વાનગી બનાવવાની ખુબજ સહેલી છે. તેમજ ઝડપથી બનતી વાનગી છે આ વાનગી બનાવવા માટે આપણા ઘરમાંથી વસ્તુ મળી રહે છે. આ વાનગીમાં વ્હાઈટ બટર નો ઉપયોગ થાય છે તો હું મોટા ભાગે ઘી બનાવવા માખણ કરું તયારે બનાવ છુ. આવાનગી બનાવવા માટે વ્હાઈટ માખણ, ખાંડ / સાકર , મેરી બિસ્કીટ, ચોકલેટ પાઉડર, અને દૂધ નો ઉપયોગ થાય છે. તો ચાલો બનાવીએ ચોકલેટ રોલ.#Family recipe Tejal Vashi -
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૫ચોકલેટનું નામ પડતા જ દરેક નું મન લલચાઇ જાય છે. એમાં પણ ચોકલેટ ફ્લેવર નો આઈસ્ક્રીમ એટલે તો વાત જ શું પૂછવી.. પરંતુ બહાર મળતાં આઇસ્ક્રીમ જેવો જ સ્વાદિષ્ટ આઇસ્ક્રીમ ઘરની વસ્તુઓ માંથી સરળ રીતે ફટાફટ બની જાય તો પરિવાર સાથે આઈસ્ક્રીમની લહેજત માણવા ની ખૂબ મજા પડી જાય છે. આ રેસિપી ની મદદથી ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી ચોકલેટ આઇસ્ક્રીમ બની જશે તો જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
-
-
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah
More Recipes
ટિપ્પણીઓ (2)