બ્રેડ પિઝા(Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે નંગ બ્રેડ પર પીઝા સોસ લગાડી દો. ત્યાર બાદ તેની ઊપર મોઝરેલા ચીઝ અને સાદુ ચીઝ નું લેયર કરો. હવે તેની ઊપર ચીલી ફલેકસ, ઑરેગાનો, પિઝા મીક્સ સપ્રીંકલ કરો.
- 2
હવે તેની ઊપર ડુંગળી, કેપ્સીકમ, ટામેટા, મકાઈના દાણા મૂકો. ફરીથી મોઝરેલા ચીઝ અને સાદુ ચીઝ નું લેયર કરો ફરીથી તેની ઊપર ચીલી ફલેકસ, ઑરેગાનો, પિઝા મીક્સ સપ્રીંકલ કરો.
- 3
હવે ગેસ પર ઢોંસા ના તવા ને ગરમ કરી તેમાં બટર થી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલ બ્રેડ મૂકો. ઠાંકણ ઠાંકી ધીમી આંચ પર પાંચ મિનિટ માટે કુક થવા દો.
- 4
હવે પિઝા ને તવા પરથી લઈ વચ્ચે થી કાપી સવિઁગ ડીશ માં કાઢી સર્વ કરો.
- 5
આ જ સ્ટેપ થી બાકી રહેલ બ્રેડ વડે પિઝા બનાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13571510











ટિપ્પણીઓ