કિવિ બનાના અને એપલ સ્મુથિ (Kiwi Banana And Apple Smoothi Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559
શેર કરો

ઘટકો

૫થી ૭ મિનિટ
2 ગ્લાસ
  1. 2 નંગકિવિ
  2. 2 નંગકેળુ
  3. 1 નંગસફરજન
  4. 1/2 ગ્લાસ દુધ
  5. 2 ચમચીમધ
  6. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૫થી ૭ મિનિટ
  1. 1

    એક મિક્સ જાર મા બધાં ફ્રુટ ના ટુકડાં કરી મિલ્ક અને મધ અથવા ખાંડ નાખી ફેરવી લેવુ

  2. 2

    ખૂબજ હેલ્દી અને જલ્દી બની જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

ટિપ્પણીઓ

Similar Recipes