કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#GA4
#Week5
#Italian
ઈટાલિયન વાનગી હોય અને ચીઝ ના હોય એવું બને તો મેં આજે ભાત બનાવે છે એમાં ઇટાલિયન ટ્વીસ્ટ આપ્યો છે. ઇટાલિયન હર્બસ,ચીઝ નાખીને.

#GA4
#Week5
#Italian
ઈટાલિયન વાનગી હોય અને ચીઝ ના હોય એવું બને તો મેં આજે ભાત બનાવે છે એમાં ઇટાલિયન ટ્વીસ્ટ આપ્યો છે. ઇટાલિયન હર્બસ,ચીઝ નાખીને.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મિનિટ
3વ્યક્તિ
  • 2 કપરાંધેલો ભાત
  • 5લાલ ટામેટા
  • 1 મોટો ચમચોતેલ
  • 1/2 ઇંચતજ નો ટુકડો
  • 2સુકા લાલ મરચા
  • 2લાલ ટામેટા
  • 1નાનું કેપ્સિકમ
  • 2લીલાં મરચાં
  • 1 ચમચીમિક્સ ઇટાલિયન હુરબસ
  • 2તમાલપત્ર
  • 2લવિંગ
  • 1 ચમચીજીરું
  • 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીટોમેટો સોસ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1/4 કપખમણેલું ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલ ગરમ કરીને તેમાં તમાલપત્ર, તજ,લવિંગ,મીઠો લીમડો, લીલાં મરચાં સાંતળો. પછી લાલ મરચાનો પાઉડર હળદર પાઉડર ગરમ મસાલો અને સમારેલા ટામેટાં, કેપ્સિકમ,ગાજર ઉમેરો.

    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને ઢાંકીને ચડવા દો. પછી તેમાં ટોમેટો સોસ,રેડ ચીલી સોસ, ઈટાલીયન હર્બ્સ ઉમેરો.

    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ખમણેલું ચીઝ ઉમેરો.

    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સારી રીતે મિક્સ કરીને રાંધેલો ભાત અને મીઠું ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.

    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સારી રીતે મિક્સ કરી લો. ગાર્નિશ કરીને ગરમા ગરમ પરોસો.

    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ ટોમેટો રાઈસ (Cheese Tomato Rice In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jain
Pinky Jain @cook_19815099
પર October 12, 2020 05:36

ટિપ્પણીઓ (3)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
October 12, 2020 12:40
Nyc
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ ટોમેટો પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
  2. ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
  3. મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
  4. મેથી મટર મલાઈ (Methi Matar Malai in Gujarati)
  5. ટેસ્ટી ચીઝી લઝાનિયા (Tasty cheesy lasagna recipe in Gujarati)
  1. સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
  2. મીઠા લીમડા -ફુદીના ની ચટણી (Curry Leaves Pudina Chutney Recipe In Gujarati)
  3. વધેલાં બટાકા પૌંઆ ની પેટીસ (Vadhela Potato Paua Patties Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13574981
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close