કાઠિયાવાડી ઢોકળી નું શાક

કાઠિયાવાડી ઢોકળી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક હલવાઇ માં તેલ લઇ તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરી ને તતડવા દો. પછી તેમાં છાશ નો વઘાર કરો.હવે તેમાં બધા મસાલા ઉમેરી ને ઉકળવા દો.
- 2
ઉકળે એટલે તેમાં ચણા નો લોટ ઉમેરો અને ખીચા ની જેમ હલાવી લો.
- 3
ધ્યાન રાખવું કે ગઠ્ઠા નાં પડે.હવે એક પ્લેટ માં તેલ ચોપડી ને ઢોકળી નું મિશ્રણ તેમાં પાથરી દો.અને ઠરે એટલે તેમાં કાપા પડી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ અને લીંબડો નાખી તત ડાવા દો. પછી તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળવા દો.અને ગોલ્ડન બ્રાઉન થવા દો.
- 5
પછી તેમાં ખમણેલું ટામેટું નાખી સાંતળો અને બધા મસાલા નાખો. મેં અહીં લાલ મરચું પાઉડર ઓછું નાખ્યું છે અને લસણ ની ચટણી વધારે ઉમેરી છે એટલે બોવ તીખું બી નહીં થાય. એ બધું મિક્સ થઈ જાય અને 5 મીનીટ માટે પકવી તેમાં થોડું પાણી ઉમેરી ઉકળે એટલે તેમાં છાશ નાખી ને ઉકળવા દો.
- 6
અને પછી ઢોકળી ઉમેરી ને 5 મીનીટ માટે cook થવા દો.
- 7
તો તૈયાર છે કાઠિયાવાડી ઢોકલી કી સબ્જી....
Keywords
Similar Recipes
More Recipes
- ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
- રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
- ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
- સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)
- કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)





















ટિપ્પણીઓ (2)