મસાલા ખિચડી,(masala khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળોને ધોઈ લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને બધી શાકભાજી નાખો પછી મીઠું, પત્તા, જીરું, ધાણા, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર નાખો. હવે આદુ પેસ્ટ નાખી પાંચ મિનિટ માટે ફ્રાય કરો.પછી તજ અને ઇલાયચી પણ નાખો. હવે એમાં ધોયેલી દાળ અને અને ચોખા નાખો. હવે 4 કપ પાણી નાખી ઉકળવા દો. પાણી જરૂર અનુસાર નાખો અને ધ્યાન રાખો કે ખિચડી બળે નહી જ્યારે દાળ અને ચોખા ગળી જાય તો તાપ બંદ કરી દો. હવે ખિચડી તૈયાર છે માખણ ઉપરથી નાખી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati રાઇ,મીઠા લીમડાનાં વધાર સાથે Bharati Lakhataria -
-
પંચરત્ન પંચમ દાળ (Panchratna Pancham Dal Recipe In Gujarati)
#AM1દરેક રાજ્યની તથા દરેક ગામની અલગ અલગ રીતે સ્પેશિયલ દાળ બને છે જેમાં અલગ-અલગ દાળ વાપરવામાં આવે છે. અને અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે.મેપંચરત્ન પંચમ દાળ બનાવી છે જેમાં~ પાંચ જાતની દાળ~ પાંચ જાતનાં શાક* પાંચ જાતના મસાલા* પાંચ જાતના spicy મસાલા* પાંચ જાતના ગ્રીન મસાલાપાંચ વસ્તુ પાંચ પાંચ લઈને પંચરત્ન પંચમ દાળ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે કારણકે તેમાં વેજિટેબલ્સ પણ આવે છે એટલે ટેસ્ટ સુપર લાગે છે. Jyoti Shah -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati Bharati Lakhataria -
ક્રિસ્મસ ફ્રૂટ કેક (Christmas Fruit Cake Recipe in Gujarati)
ક્રિસ્મસ ફ્રૂટ કેક પ્લમ કેક તરીકે પણ જાણીતી છે. ક્રિસ્મસ દરમ્યાન બનાવવા માં આવતી આ ખુબ જ લોકપ્રિય કેક નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકાર ના સૂકા ફળ અને સૂકા મેવા માં થી બનાવવા માં આવે છે. તજ, સૂંઠ અને જાયફળ કેક ને ખુબ સરસ ફ્લેવર આપે છે. રોજબરોજ બનાવાતી કેક કરતા એકદમ અલગ પ્રકાર ની આ કેક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CCC spicequeen -
-
પંચમ ચીક્કી (Pancham Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#post1.રેસીપી નંબર 162સંક્રાંત આવે અને ઠંડી જોરદાર પડવા લાગે છે. આવા સમયમાં ઊંધિયું અને નવી નવી ચીકી chiki બનાવવામાં આવે છે મેં આજે પંચમ ચીકી બનાવી છે જેમાં પાંચ વસ્તુ સાથે લઈને બનાવી છે શીંગ ડાલીયા તલ કોપરું અને મમરા આ pancham ચીકી બહુ સરસ બની છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે સંતોષ નો ઓડકાર હા ખીચડી એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે.જે સુપાચ્ય પણ છે.હવે તો ખીચડી માં પણ ઘણા પ્રકાર ની વિવિધતા જોવા મળે છે.મે આજે તુવેર દાળ અને ચોખા માંથી વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગેછે. khyati rughani -
મકાઇ વીથ ક્શગ્રીન પીસ પૂલાવ(corn pulav in Gujarati)
#માઇઇબુકરેસિપી નં.4#3વીક મીલ ચેલેન્જ.#sv Jyoti Shah -
-
-
કાઠિયાવાડી મસાલા ખિચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#cookpad Gujarati#light food recipe#ખિચડી રેસીપી Saroj Shah -
-
-
-
-
-
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#Cooksnap challenge#MBR4#Week 4 (ઈડલી ટકાટક) Rita Gajjar -
પાલક પનીર નુ શાક (Palak Paneer Shak Recipe In Gujarati)
પાલક પનીર ને કાજુ થી બનાવેલ ટેસ્ટ મા સરસ મારા ફેમીલી ને ભાવતુ શાક.... * Jayshree Soni -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
-
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13582377
ટિપ્પણીઓ (3)