ફ્રુટ સલાડ (fruit salad recipe in gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો
  1. 2 લિટરદૂધ
  2. 2સફરજન
  3. 2 ચમચીકસ્ટર પાઉડર
  4. 500 ગ્રામચીકુ
  5. 2દાડમ
  6. 8 નંગકેળા
  7. 6 ચમચીખાંડ
  8. 7બદામ
  9. 7પિસ્તા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દુધ ગરમ કરી લેવું...2 ઉભરા આવી જાય પછી તેમાં ખાંડ નાખવી.કસ્ટર પાઉડર એક વાટકા માં લઇ તેમાં ઠંડું દૂધ થોડું ઉમેરી મિક્સ કરો.

  2. 2

    કસ્ટર વાળું દૂધ ખાંડ વાળા ગરમ દૂધ માં ઉમેરો.ઉકાળો.ઘટ્ટ થાય ત્યાં સુધી.ફ્રુટ ને ઝીણું સુધારો. ફ્રીઝમાં ઠંડું કરી લેવું.

  3. 3

    સર્વ કરતી વખતે બધું જ ફ્રુટ ઉમેરો.બદામ ની કતરણ,પિસ્તા ની કતરણ ઉમેરી સર્વ કરો

  4. 4

    તો રેડી છે ફ્રૂટ્સલાડ..😍😋😍😋😍😋😍😋

  5. 5

    😍😋😍😋😍😋😍😋😍😋😍

  6. 6

    😍😋😍😋😍😋👍

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes